Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवती सूत्रे
1
ऊर्ध्वलोकान्तानामादिमध्यान्तानां विवक्षया कल्पनासंभवात् तं चालोकान्तं लोकान्तः स्वविषये स्पृशति स्पृष्टावगाढादौ, नाविषयेऽस्पृष्टादौ स्पृशति, तं चालोकान्तं लोकान्त आनुपूर्व्या स्पृशति, आनुपूर्वी चेह प्रथमे स्थाने लोकान्तः, ततोऽनन्तरं द्वितीये स्थानेऽलोकान्तः इत्येवमवस्थानतया स्पृशति अन्यथा तु स्पर्शनैव न स्यात्, तं चालोकान्तं लोकान्तः षट्स्वपि दिक्षु स्पृशति लोकाअलोकान्त को आदि में, मध्य में और अन्त में स्पर्श करता है सो इसका तात्पर्य यह है कि अलोकान्त का जो अधोभाग है वह आदिरूप, मध्यभाग तिर्यक्रूप और उस का अंतभाग ऊर्ध्वरूप से विवक्षावश कल्पित किया जा सकता है। लोकान्त अलोकान्त को अपने विषयमें छूता है सो इस का भाव यह है कि जब अलोकान्त स्पृष्ट और अवगाढादिरूप में होता है तभी लोकान्त अलोकान्त को छूता है । और जब वह अलोकान्त स्पृष्ट और अवगाढादिरूप में नहीं होता है तब वह उसे नहीं छूता है । अलोकान्त को लोकान्त आनुपूर्वी से स्पर्श करता है अनानुपूर्वी से नहीं, सो इस कथनका भाव यह है कि प्रथम स्थान में लोकान्त, उसके बाद द्वितीय स्थान में अलोकान्त इस रूप से जो अवस्थान है उस का नाम आनुपूर्वी है। इस अवस्थानरूप आनुपूर्वी से लोकान्त अलोकान्त का स्पर्श करता है । स्पर्श करने में जो इस प्रकार की आनुपूर्वी न मानी जावे तो लोकान्त द्वारा अलोकान्तकी स्पर्शना ही नहीं हो सकती है। लोकान्त अलोकान्त को छहों दिशाओं में स्पर्श करता है एक दो तीन
२०
અલાકાન્તને સદૂભાવ રહેલ છે. લેાકાન્ત અલેાકાન્તને આદિમાં, મધ્યમાં અને અન્તમાં સ્પર્શ કરે છે, એવું જે કહ્યું છે તેનું તાત્પર્ય એ છે કે અલેાકાન્તના જે અધેાભાગ છે. તેને આદિરૂપ, મધ્યભાગને તિરૂપે અને અન્તભાગને ઊધ્વરૂપ વિવક્ષાની અપેક્ષાએ કલ્પી શકાય છે, લેાકાન્ત અલોકાન્ત ને પેાતાના વિષયમાં સ્પર્શે છે તેનું તાત્પ એ છે કે જ્યારે અલેાકાન્ત પૃષ્ટ અને અવગાઢાદિ રૂપે હાય છે ત્યારે જ લેાકાન્ત અલેાકાન્તને સ્પર્શ કરે છે. અને જ્યારે તે અલેાકાન્ત સૃષ્ટ અને અવગાઢાદ્વિરૂપે હતેા નથી ત્યારે તે તેને સ્પર્શીતા નથી. અલેાકાન્તને લેાકાન્ત આનુપૂર્વી થી સ્પર્શે છે અનાનુપૂર્વીથી નહીં. તે કથનના ભાવાર્થ આ પ્રમાણે છે-પ્રથમ સ્થાનમાં લેાકાન્ત, ત્યારબાદ દ્વિતીય સ્થાનમાં અલેાકાન્ત. આ પ્રમાણે જે અવસ્થાન છે. તેનું નામ આનુપૂર્વી છે. આ અવસ્થાનરૂપ આનુપૂર્વીથી લેાકાન્ત અલેાકાન્તને સ્પર્શ કરે છે. જો સ્પર્શ કરવામાં આ પ્રકારની આનુપૂર્વીને માનવામાં ન આવે તે લેાકાન્ત વડે અલેાકાન્તના સ્પર્શ જ ન થઇ શકે. લેાકાન્ત અલેાકાન્તના છએ. દિશાઓમાં
શ્રી ભગવતી સૂત્ર : ૨