Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श.१ उ.६ सू०२ लोकान्तालोकान्तस्पर्शनावर्णनम् १९ अव्यवधानेन व्यवधानमन्तरेण संबद्धम् , न तु परंपरासंबद्धमलोकान्तं लोकान्तः स्पृशति । तथा तम् अलोकान्तमणुं च स्पृशति विवक्षयाऽलोकान्तस्यापि क्वचिप्रदेशमात्रत्वेन सूक्ष्मत्वसंभवात् , तथा बादरमपि अलोकान्तम् लोकान्तः स्पृशति विवक्षया क्वचिद् बहुपदेशतया बादरत्वसंभवात् , तमलोकान्तमूल स्पृशति अधः स्पृशति मध्ये स्पृशति अन्तं च स्पृशति विवक्षयैव उर्वादिदिक्षु लोकान्तस्यालोका. न्तस्य च संभवात् , लोकान्तः अलोकान्तस्यादि मध्यमन्तं च स्पृशतीति, अवस्तिर्यग. नहीं है इस बात को प्रकट करने के लिये सूत्रकार कहते हैं कि यह आसनता-निकटता-अनन्तरावगाढ है-अर्थात् व्यवधानरहित है। व्यवधान सहित नहीं है-अर्थात् परंपरासंबद्ध नहीं है। लोकान्त जो अलोकान्त का स्पर्श करता है सो वह अलोकान्त का स्पर्श परंपरासंबद्ध-व्यवधान सहित नहीं है किन्तु व्यवधानरहित है इसलिये ऐसा मानना चाहिये कि लोकान्त परंपरासंबद्ध अलोकान्त का स्पर्श करता है । अणुसूक्ष्म अलोका. न्त का लोकान्त स्पर्श करता है ऐसा जो कहा गया है सो इसका तात्पर्य यह है कि अलोकांत विवक्षासे किसी स्थलपर प्रदेशमात्र होने के कारण सूक्ष्म भी हो सकता है। तथा बादर अलोकांत का लोकान्त स्पर्श करता है, ऐसा जो कहा गया है सो इस का अभिप्राय यह है कि विवक्षावश किसी स्थलपर बहुप्रदेशवाला होने के कारण अलोकान्त बादर भी हो सकता है। उस अलोकान्त को लोकान्त ऊर्ध्व अधः तिर्यक् स्पर्श करता है, ऐसा जो कहा गया है सो इस का तात्पर्य यह है कि ऊर्धादिदिशाओं में लोकान्त का और अलोकान्त का सद्भाव रहता है। लोकान्त (નજીકપણ) હોઈ શકે છે. પણ એવી આસન્નતા અહીં નથી. તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે તે નિકટતા (આસન્નતા) શું અનન્તરાવગાઢ છે? એટલે કે વ્યવધાન (અંતર) રહિત છે? લોકાન્ત જે અલકાન્તનો સ્પર્શ કરે છે તે અલેકાન્તને સ્પર્શ પરંપરાસંબદ્ધ-વ્યવધાન અંતર સહિત નથી. પણ વ્યવધાન (અંતર) રહિત છે. તેથી એવું માનવું જોઈએ કે લોકાન્ત પરંપરા સંબદ્ધ વ્ય. વધાન રહિત અલેકાન્તને સ્પર્શ કરે છે. અણુસૂક્ષમ અલેકાન્તને કાન્તસ્પર્શ કરે છે એવું જે કહેવામાં આવ્યું છે તેનું તાત્પર્ય એ છે કે અલકાન્ત વિવેક્ષાથી કોઈ સ્થળ પ્રદેશમાત્ર હોવાને કારણે સૂક્ષ્મ પણ સંભવી શકે છે. તથા બાદર અલેકાન્તને લેકાન્ત સ્પર્શ કરે છે એવું જે કહ્યું છે. તેનું તાત્પર્ય એ છે કે કેઈ અપેક્ષાએ કે ઈ સ્થળ બહુ પ્રદેશવાળું હોય તેને કારણે એલેકા બાદર પણ સંભવી શકે છે. તે અલેકાન્તને લેકાન્ત ઊર્ધ્વ, અધઃ અને તિર્યક્ર (તિરછો) સ્પર્શે છે એવું જે કહ્યું છે તેનું તાત્પર્ય એ છે કે ઊર્ધ્વદિ દિશાઓમાં કાન્તને અને
શ્રી ભગવતી સૂત્ર : ૨