Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०
स्थानाङ्गसूत्रे
तत्क्षेत्रं यदि अनेषणास्त्र्यादि दोषदुष्टं भवेत्तदा चारित्रारक्षणार्थं कल्पते गन्तुमिति ३ | तथा - आचार्योपाध्याया वा 'मे' इति तस्य साधोः अत्र जातावेकवचनं, तेन तेषां साधूनाभित्यर्थः, विष्वग्भवेयुः = शरीरात् पृथग्भवेयुः म्रियेरन्, तत्र गच्छे वेदन्य आचार्य उपाध्यायो वा न भवेत् तदा तेषां साधूनां कल्पते गन्तुमिति । अथवा - ' विसुंभेज्जा' इत्यस्य विश्रम्मेयुरितिच्छाया । आचार्योपाध्यायाः तस्य== तं साधुं विश्रम्भेयुः - विश्वस्युः, तदाऽत्यन्तरहस्य कार्यं कर्तुं तस्य साधो र्गन्तुं कल्पते इति ४| तथा - आचार्योपाध्यायानां बहिः वर्षाक्षेत्राद् बहिर्वर्त्तमानानां रोगादिग्रस्तानां वैयावृत्यकरणतया वैयावृत्यकरणार्थ साधो गन्तुं कल्पते ॥ ५ ॥ इति ॥ सू० २ ||
=
है, कि जिस स्थान में वर्षावास किया है, वह क्षेत्र यदि अनेषणा स्त्री आदि के दोष से दूषित है, तो अपने चारित्रकी रक्षा के लिये साधु वर्षाकालमें भी अन्य जा सकता है, चतुर्थ कारण ऐसा है, वर्षांवास करनेवाले साधुओंका यदि कोई आचार्य अथवा उपाध्याय शरीरसे पृथक हो गया हो - मर गया हो और उस गच्छमें अन्य आचार्य या उपाध्याय न हो तो ऐसी स्थिति में उन साधुओंका वर्षाकालमें भी अन्यत्र विहार करना कल्पिक कहा गया है - अथवा - " विसुंभेज्जा की संस्कृत छाया " विश्रम्भेयुः " ऐसी भी होती है, तो इस पक्षमें इसका ऐसा अर्थ होता है, कि वे आचार्य अथवा उपाध्याय यदि उस साधु का विश्वास करते हैं, तो अत्यन्त रहस्यमय (गुप्त) उस कार्य को करने के लिये उस साधुका वर्षाकालमें भी विहार करना कल्पित कहा गया है,
99
ત્રીજું કારણ આ પ્રમાણે છે—જે સ્થળે ચાતુર્માંસમાં વાસ કર્યાં હાય, તે ક્ષેત્ર જો અનેષણા, શ્રી આદિના દોષથી દુષિત હાય, તે પેાતાના ચારિ ત્રની રક્ષા નિમિત્તે સાધુ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કરી શકે છે.
66
66
ચેાથું કારણ આ પ્રમાણે છે—કાઇ ક્ષેત્રમાં ચાતુર્માંસ વર્ષોંવાસ કર્યાં બાદ જો તે સાધુઓના આચાય અથવા ઉપાધ્યાય કાળધમ પામી જાય, અને તે ગચ્છમાં અન્ય આચાય અથવા ઉપાધ્યાય ન ઢાય, તે એવી પરિસ્થિતિમાં તે સાધુઓને વર્ષાકાળ દરમિયાન પણ વિહાર કરવા ક૨ે છે. અથવા विसुभेज्जा " मा पहनी संस्कृत छाया विश्रम्भेयुः આ પ્રમાણે પણ થાય છે. તે તે સસ્કૃત છાયાની અપેક્ષાએ આ પ્રમાણે અર્થ થાય છે--“ જો તે આચાય અથવા ઉપાધ્યાય તે સાધુ ઉપર ખૂબ જ વિશ્વાસ ધરાવતા હોય તે કાઈ અત્યન્ત રહસ્યમય કામ કરવાને માટે તે સધુને વર્ષાકાળમાં પણ વિહાર કરવા ક૨ે છે. પાંચમુ' કારણ નીચે પ્રમાણે છે
"
श्री स्थानांग सूत्र : ०४