Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०५उ०२०२ विहारविषये कल्प्याकल्प्यनिरूपणम् ज्ञानार्थतया-ज्ञानमेव अर्थ प्रयोजनं यस्य स ज्ञानार्थः, तस्य भावस्तत्ता तयाज्ञानप्रयोजनमुद्दिश्य गन्तुं कल्पते । अयं भावः-कश्चिदाचार्योऽपूर्वश्रुतस्कन्धधारको भक्तं प्रत्याख्यातुकामो भवेत् । यदि तत्सकाशादसावपूर्वश्रुतस्कन्धो न गृह्येत तदाऽसौ विच्छिद्येत, अतस्तद्ग्रहणार्थ गन्तुं कल्पते इति १ । एवं दर्शनार्थतया भक्तं प्रत्याख्यातुकामात् कुतश्विदाचार्याद् दर्शनमभावकशास्त्राध्ययनार्थ गन्तुं कल्पते इति २। तथा-चारित्रार्थतया यत्र क्षेत्रे वर्षांपासस्थितिः कल्पिता, प्राप्त करनेके लिये अभिलाषी है, तो इस उद्देश्यको लेकर वे उस काल में विहार कर सकते हैं १ । तात्पर्य इसका ऐसाहै-कि अपूर्व श्रुतस्कन्धधारक कोई आचार्य हो, और वह भक्तपत्याख्यान(संथारा)करनेका अभिलाषी हो रहा तो ऐसी स्थितिमें यदि उसके पास जाकर यह अपूर्व श्रुतस्कन्ध ज्ञान प्राप्त नहीं किया जाता है, तो उसका विच्छेद हो जाता है, अत:वह अपूर्व श्रुतस्कन्ध विच्छिन्न हो जाये इस अभिलाषासे प्रेरित हुआ साधु उस ज्ञानको प्राप्त करनेको वर्षाकालमें भी विहार कर सकता है, दूसरा कारण है, ऐसा है कि दर्शन प्रभावक शास्त्रका ज्ञाता यदि कोई आचार्य भक्त प्रत्याख्यान करनेवाला हो रहा हो तो उससे उस दर्शन प्रभावक शालका अध्ययन करनेके लिये साधु वर्षाकालमें भी उसके पास जानेके लिये विहार कर सकता है २। तृतीय कारण ऐसा
(૧) જ્ઞાનાર્થે—કેઈ સાધુ જ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષાવાળો હોય, તે તે ઉદ્દેશ્યને લીધે તે વર્ષાકાળમાં પણ વિહાર કરી શકે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે –
અપૂર્વ શ્રુતસ્કન્ધ ધારક કેઈ આચાર્ય હોય, અને તે આચાર્ય ભક્તપ્રત્યાખ્યાન (ચતુર્વિધ આહારનો ત્યાગપૂર્વક સંથારો) કરવાની અભિલાષા સેવતે હેય. તે એવી પરિસ્થિતિમાં જે તેની પાસે જઈને કઈ જ્ઞાનપિપાસુ સાધુ તે અપૂર્વ શ્રતસ્કન્ય જ્ઞાન પ્રાપ્ત કરી ન લે તે તેને વિચછેદ થઈ જવાનો સંભવ રહે છે તેથી તે અપૂર્વ શ્રતસ્કન્ય જ્ઞાન વિછિન્ન ન થઈ જાય એવી શુભ અભિલાષાથી પ્રેરિત થયેલે સાધુ વર્ષાકાળમાં પણ તે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે વિહાર કરીને તે શ્રતસ્કન્ધ ધારક સાધુ પાસે જઈ શકે છે.
હવે બીજું કારણ પ્રકટ કરવામાં આવે છે–દર્શન પ્રભાવક, શાસ્ત્રના જ્ઞાતા એવા કઈ આચાર્ય ભક્ત પ્રત્યાખ્યાન કરવાનો વિચાર કરી રહ્યો હોય તે તે દર્શનપ્રભાવક શાસ્ત્રને અભ્યાસ કરવા નિમિત્ત સાધુ વર્ષાકાળમાં પણ તેમની પાસે જવાને માટે વિહાર કરી શકે છે.
स्था-२
श्री. स्थानांग सूत्र :०४