Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधाटीका स्था०५७०२सू०२ विहारविषये कल्प्याकल्प्यनिरूपणम् मध्यमा पञ्चमासिकी-वृष्टि बाहुल्यादिकारणेनाषाकृष्णप्रतिपदायामेय समा. गमनात् २, उत्कृष्टा-षण्मासप्रमाणा पूर्वोक्तकारणवशादाषाढकृष्णपतिपदात आरभ्याधिकमाससद्भावेन कार्तिकी याबद् भवति । प्रथमा चासौ प्रावृट् चेति प्रथमप्राट् । प्राइ-हेमन्त-ग्रीष्मरूपाणां त्रयाणाम् ऋतूनां मध्ये प्रावृषः प्राथभ्यात् पाड् ऋतुः प्रथमप्राट् इत्युच्यते । तस्मिन् निग्रन्थानां निग्रंन्धीनां वा ग्रामानुग्रामम्-ग्राममनुगतो ग्रामः-ग्रामानुग्रामस्तम् नो कल्पते द्रोतुं गन्तुं है, वह आषाढकी पूर्णिमासे लेकर चार मास तक निवास के लिये होती है १ मध्यम वर्षाऋतु पांच महिनेकी होती है, वृष्टिकी अधिकता होने पर यह आषाढ कृष्ण प्रतिपदासेही आ जाती है, उत्कृष्ट वर्षाऋतु छह महिनेकी होती है, पूर्वोक्त कारणके यशसे आषाढ कृष्ण प्रतिपदासे लेकर अधिक मासके सद्भाव हो जाने से कार्तिक तक होती है, प्रथम जो वर्षाऋतु है, यह प्राट्-वर्षाऋतु है, इसे जो प्रथम प्रावृट् वर्षाऋतु कहा गया है, उसका तात्पर्य ऐसा है कि प्राकृटू हेमन्त एवं ग्रीष्म इन तीनमें इन तीन ऋतुओंके मध्य में वर्णऋतुको प्रथम गिना गया है, इसलिये यहां वर्षाऋतुको “प्रथम" विशेषणसे विशेषित किया गया है, तात्पर्य इसका यही है, कि जब वर्षाऋतु प्रारम्भ हो जाती है, तब निग्रन्थों एवं निर्ग्रन्थिनियोंको एक गांवसे दूसरे गांवमें विचरण करना તે અષાઢી પૂનમથી શરૂ કરીને કાર્તિકી પૂનમ સુધીના ચાર માસની હોય છે. મધ્યમ વર્ષાઋતુ પાંચ માસની હોય છે વૃષ્ટિની અધિકતા હોય ત્યારે તે અષાઢી કૃણ પ્રતિપાદથી શરૂ થઈ જાય છે. (ગુજરાતમાં દરેક માસને શુકલ પક્ષ પહેલાં અને કૃષ્ણ પક્ષ પછી આવે છે જ્યારે મારવાડ વગેરમાં કૃષ્ણપક્ષ પહેલાં અને શુકલપક્ષ પછી આવે છે. આ રીતે અષાઢ વદ એકમથી વર્ષઋતુ શરૂ થાય તે પાંચ માસની વર્ષાઋતુ થાય છે.) ઉત્કૃષ્ટ વર્ષાઋતુ છે માસની હોય છે. પૂર્વોકત કારણે અષાઢ વદી એકમથી વર્ષાઋતુ શરૂ થતી હોય અને વચ્ચે કેઈ અધિક માસ આવતે હેય ત્યારે વર્ષાઋતુ છ માસની થાય છે. પ્રથમ જે વર્ષાઋતુ છે તેને પ્રવૃત્ વર્ષાઋતુ કહે છે. પ્રાવૃટ-વર્ષા, હેમન્ત અને ગ્રીષ્મ આ ત્રણે ઋતુ માં વર્ષાઋતુને પ્રથમ ગણવામાં આવી હેવાથી વર્ષાઋતુની આગળ “ પ્રથમ” વિશેષણ વપરાયું છે. આ સૂત્રમાં એવું પ્રકટ કરવામાં આવ્યું છે કે જ્યારે વર્ષાઋતુને પ્રારંભ થાય છે, ત્યારે નિર્ચ અને નિગ્રંથીઓને એક ગામથી બીજે ગામ વિહાર કરવાનો નિષેધ કર્યો છે. આગમમાં “આ પ્રકારને વિહાર સાધુઓને કલ્પતે નથી” એવું વિધાન
श्री. स्थानांग सूत्र :०४