Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०५७०२९०२ विहारविषये कल्प्याकल्प्यनिरूपणम् ५ भये सति २। दुर्भिक्षे वा अथवा भिक्षाया अभावे सति ३। वा-अथवा कोऽपि शत्रुत्वमापन: पुरुषो निरन्तरं प्रव्यथते अन्तर्भावितण्यर्थत्वाद् व्यथामुत्पादयति चेत्तदा, अथवा-'प्रबहेद् वा खलु कोऽपि ' इतिच्छाया, कोऽपि पुरुषो गङ्गादौ प्रवत्-प्रवाहयेत्-प्रक्षिपेत् तदा ३। अत्रापि अन्तर्भावितण्यर्थता। वा अथवा दोघे-उन्मार्गगामितया प्रचुरे गङ्गादीनाम् जलसमूहे महता बेगेन एजमाने आगच्छति सति ४। वा=अथवा अनार्येषु-म्लेच्छेषु आक्रामत्सु सत्सु-म्लेच्छेभ्यो जीवनचारित्रादीनामपहारसंभवात् तदाक्रमणे सति ५। एभिः पञ्चभिः कारणनिर्ग्रन्था निम्रन्थ्यो या गङ्गाद्या महानदीरुत्तरीतुं संतरीतुं वा शक्नुवन्ति । तदुक्तम्__ " अाहे दुभिक्खे, भए दोघंसि वा महंतसि ।
परिभवतालणं वा, जया परो वा करेज्जासि ॥ १ ॥ छाया-आवाधायाम् दुर्भिक्षे भये दकौधे वा महति ।
परिभवताडनं वा यदा परो वा करिष्यति ।। १ ।। इति ॥ सू० १ ॥ उपस्थित किया गया हो कि जिप्समें धर्मापकरणके अपहरण होने की बात हो, अथवा दुर्मिक्ष भिक्षाकी प्राप्ति जब नहीं रही हो अथवा-शत्रुताको धारण करनेवाला कोई पुरुष निरन्तर व्यथाको कष्टको दे रहा हो-अथवा कोई पुरुष गङ्गा आदिमें बहा देता है, अथवा-उन्मा. गंगामी हो जाने से गंगा आदिका प्रचुर जलसमूह बडे वेगसे बढ रहा हो अथवा-जब म्लेच्छ अनायेंजन आक्रमण कर रहे हों और ऐसी स्थितिमें उनसे जीवनकी या चारित्रकी अपहृति(नाश) होनेकी संभावना हो तो ऐसे इन पांच कारणोंके होने पर निर्ग्रन्थ-साधु साध्वियोंको गंगा કારણે એ ભય ઉપસ્થિત થયે હેય છે કે જેને લીધે ધર્મોપકરણના અપહરણને ભય ઉત્પન્ન થયે હોય. (૨) દુર્ભિક્ષને કારણે જે ભિક્ષાની પ્રાપ્તિ અશક્ય બની ગઈ હોય, (૩) અથવા કેઈ શત્રુ નિરતર વ્યથા (કચ્છ) પહોંચાડી રહ્યો હોય, અથવા (૪) ઉમાગગામી થવાને કારણે ગંગા આદિને પ્રચુર જલસમૂહ ઘણું જ વેગથી વૃદ્ધિ પામી રહ્યો હોય અથવા કોઈ વ્યક્તિ પતિને પરાણે ગંગા આદિમાં ડુબાડી દેશે એ ભય ઉત્પન્ન થયે હોય. અથવા (૫) સ્કેનું જ્યારે આક્રમણ થઈ રહ્યું હોય અને તે કારણે જ્યારે જીવન નષ્ટ થવાનો સંભવ જણાતું હોય. આ પાંચ કારણે જ્યારે ઉપસ્થિત થાય. ત્યારે શ્રમણ નિર્ગથ અને નિર્મથી એને ગંગાદિ મહાનદીઓમાં ઉતરવાનું અને નાવ આદિ દ્વારા તેમને પાર કરવાનું કપે છે પણ ખરું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪