Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
લોભ નામના નવમા પાપસ્થાનકની સઝાય
૧૧૧
તથા આવા પ્રકારના લોભના ત્યાગીના ઉત્તમ યશને અને તેના પુણ્યોદયના વિલાસને, ખુશખુશાલ થયેલી દેવીઓ દેવલોકમાં, તથા મનુષ્યલોકમાં આવીને ગાતી જ હોય છે. તેના ઉપર દેવદેવીઓ સદા પ્રસન્ન જ પ્રસન્ન રહે છે.
આ ગાથાના “સુજસ સુપુણ્ય વિલાસ” આ પદમાં “સુજસ” શબ્દ લખીને પૂજ્ય ગ્રંથકારશ્રીએ “શ્રી યશોવિજયજી” એવું ગ્રંથકર્તા તરીકે પોતાનું નામ પણ ગર્ભિત રીતે સૂચવ્યું છે | ૮ | આ પ્રમાણે “લોભ” નામના નવમા પાપસ્થાનકના વર્ણનવાળી
આ નવમી ઢાળ પણ સમાપ્ત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org