SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ લોભ નામના નવમા પાપસ્થાનકની સઝાય ૧૧૧ તથા આવા પ્રકારના લોભના ત્યાગીના ઉત્તમ યશને અને તેના પુણ્યોદયના વિલાસને, ખુશખુશાલ થયેલી દેવીઓ દેવલોકમાં, તથા મનુષ્યલોકમાં આવીને ગાતી જ હોય છે. તેના ઉપર દેવદેવીઓ સદા પ્રસન્ન જ પ્રસન્ન રહે છે. આ ગાથાના “સુજસ સુપુણ્ય વિલાસ” આ પદમાં “સુજસ” શબ્દ લખીને પૂજ્ય ગ્રંથકારશ્રીએ “શ્રી યશોવિજયજી” એવું ગ્રંથકર્તા તરીકે પોતાનું નામ પણ ગર્ભિત રીતે સૂચવ્યું છે | ૮ | આ પ્રમાણે “લોભ” નામના નવમા પાપસ્થાનકના વર્ણનવાળી આ નવમી ઢાળ પણ સમાપ્ત થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy