Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૪
૨૫ વ્યવહારનય થી પુણ્ય ઉપાદેય અર્થાત્ આદરવા યોગ્ય ગણ્યું. કેમ કે તે મોક્ષમાર્ગમાં ભોમીયાની ગરજ સારે છે. પણ નિશ્ચયથી તો પુણ્ય પણ હેય જ છે. કારણ કે આખરે તે શુભકર્મ હોવા છતાં પણ છોડવાનું તો છે જ અન્યથા તે સોનાની બેડી રૂપ બનશે.
1 [B]સંદર્ભ
6 આગમ સંદર્ભ-નવ ત્મિવિ પત્યા પછr,તે તંગ નીવા નવા પુovi પાવો ગાવો સંવરો નિઝર) વયો મોરલો સ્થાનાંગ સ્થાન ૯ ઉદ્દેશ-૩ સૂત્ર ૫
૪ તત્વાર્થ સંદર્ભ-જીવતત્ત્વ-વિશેષ ચર્ચા મુખ્યત્વે અધ્યાયઃ ૨ –અજીવતત્ત્વ-વિશેષ ચર્ચા અધ્યાય: ૫ –આશ્રવતત્ત્વ-વિશેષ ચર્ચા અધ્યાય : –બંધતત્ત્વ-વિશેષ ચર્ચા અધ્યાય ૮ –સંવરતત્ત્વ-વિશેષ ચર્ચા અધ્યાય : ૯ -નિર્જરાતત્ત્વ-વિશેષ ચર્ચા અધ્યાય : ૯ –મોક્ષતત્ત્વ-વિશેષ ચર્ચા અધ્યાય ૧૦
નોંધઃ-અધ્યાય ૩અને૪નારકી-તિર્યંચ-મનુષ્ય અને દેવના વર્ણન થકી ભિન્ન ભિન્ન રૂપે જીવતત્ત્વને વર્ણવવા ઉપયોગી વિગતો રજૂ કરે છે.
અધ્યાયઃ૭ માં વ્રતાતિચાર વર્ણન આસ્રવ તત્ત્વમાં જ મદદરૂપ છે.
જ અન્ય ગ્રંથ સંદર્ભ(૧)નવતત્ત્વઃ- (સાતે તત્ત્વોની ચર્ચા છે) (૨)જીવવિચારઃ- (જીવતત્ત્વ સંબંધે વિસ્તૃત ચર્ચા છે) I[9]પદ્યઃ(૧) જીવ અને અજીવ એ બે શેય તત્ત્વો જાણવા
બંધ આસ્રવ હેય ભાવે જાણી બંને ત્યાગવા તત્ત્વ સંવર નિર્જરાને મોક્ષ તત્ત્વને આદરો
ગ્રહણ કરવા યોગ્ય એ ત્રણ જાણી ભવસાગર તરો (૨) વાજીવથી પુણ્ય પાપ અથવા, શુભાશુભી આગ્નવો
સાતે સંવર નિર્જરા નવગણે, જો બંધને મોક્ષ તો. [10]નિષ્કર્ષ:-મોક્ષના અર્થી જીવોને માટે પાયો મુક્યો સમ્યગ્દર્શન, તત્ત્વોને શ્રધ્ધાનું સમ્યગ્દર્શન છે. અને તત્ત્વોએ આજીવાદિસાત કિનવી છે.આ સૂત્રથી શુધ્ધ શ્રધ્ધા માટે તત્ત્વોના નામ અને સ્વરૂપનું જ્ઞાન થાય છે. માટે શ્રધ્ધા પૂર્વક કિસભ્યશ્રધ્ધાને પ્રગટ કરવા માટે આ તત્ત્વ જાણકારીને સ્વીકારી,સ્ટયમાં અવધારવી જેથી શુધ્ધ ભાવો પ્રગટ થઈ શકશે. - બીજું મોક્ષના અર્થીને આગ્નવ-બંધત્વ થકી કર્મ કેમ બંધાય છે તે જણાવી કર્મબંધથી અટકવાની દિશા સૂચવે છે. તેમજ નિર્જરા કે સંવરના સ્વરૂપ દ્વારા કર્મો રોકવા કે ખપાવવા માટેની દિશા સૂચવે છે. મોક્ષાર્થી જીવ તેના પરિજ્ઞાન થકી મોક્ષમાર્ગે આગળ વધી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org