Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૧
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૫
શબ્દ અર્થ ક્રિયા દ્રવ્યને વ્યવહાર નિશ્ચય
નૈગમ સંગ્રહ વહેવાર ઋજુસૂત્ર શબ્દત્રય. U [10]નિષ્કર્ષ-આ સૂત્રને વ્યવહાર દ્રષ્ટિએ મૂલવીએ તો અપેક્ષાવાદને યાદ કરવો પડશે. વસ્તુના અનંતા ધર્મો અને તે મુજબ અનંત નયો હોવાના. માટે કોઈ એક વાતને આત્યન્તિક સત્ય માની નિર્ણય ન બાંધવો કેમ કે તે મિથ્યા દ્રષ્ટિ રાગ પણા તરફ ખેંચી જશે.
બીજું પ્રત્યેક વાતને ખુલ્લા દિલે સ્વીકાર કરવાની કેતટસ્થ ભાવે સાંભળવા-સમજવાની વૃત્તિ જન્મશે. જે ભૌતિક તેમજ આધ્યાત્મિક લાભ અપાવનારી બનશે.
નિશ્ચયથી વિચારો તો આત્માની યાત્રા નૈગમનયથી એવંભૂતનય સુધી સુંદરતમ બનશે.
(૧)જીવને ગુણ પર્યાયવાનું ગણ્યો. જો આ પર્યાયોને કાપીને નીજ ગુણ પ્રગટાવવા હશે તો સામાન્યમાંથી વિશિષ્ટગ્રાહી નયો જોઇશે.
(૨)વ્યવહાર નયે કહ્યા મુજબ આત્મા કર્મનો કર્તા અને ભોકતા છે. આ કર્તાપણામાંથી નિવર્તશું તો નૈગમ નયે કહ્યા મુજબના દ્રવ્યના પર્યાયો કપાશે-અટકશે અનેઋજુ સૂત્રે જણાવેલા જ્ઞાન દર્શનાદિ નિજ ગુણો પ્રગટશે.
(૩)શબ્દનયના કહ્યા મુજબ આત્મા અનંતજ્ઞાન-અનંતદર્શન-અનંત ચારિત્રઅનંતવીર્યઆદિગુણે કરીયુકત છે તે સ્થિતિને પ્રાપ્ત કરી પૂર્ણતાને પ્રાપ્ત કરીએતોજનિશ્ચય નયનીચરમ સિમા પમાશે.
અધ્યાય - પ્રથમની અભિનવ ટીકા સમાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org