Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૭)એવંભૂતનયે-અનંત જ્ઞાન-અનંત દર્શન-અનંત ચારિત્રાદિ ગુણો વાળો તે આત્મા છે. જ જ્ઞાન અને સાત નય
આપણે મતિ-શ્રુતાદિ આઠ જ્ઞાન જોયા [પાંચ જ્ઞાનન્નણ અજ્ઞાન] નૈગમ-સંગ્રહવ્યવહાર ત્રણેય નયો આઠે જ્ઞાનોનો સ્વીકાર કરે છે.
જુસૂત્રનય - મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન બંને શ્રુતજ્ઞાન અને શ્રુત અજ્ઞાનના મદદગાર ગણ્યા છે. પણ પ્રધાનપણે ઉપયોગી ગણ્યાનથી માટે તે બંને વર્જીને જુસૂત્ર નય છ જ્ઞાનનો સ્વીકાર કરે છે.
શબ્દનયઃ-શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનનો જ સ્વીકાર કરે છે.
આ નયના મતે મતિ-અવધિ અને મન:પર્યાયત્રણે સુવિશુદ્ધિશ્રુત જ્ઞાનના જમદદગાર છે. અહીં શ્રુતમાં શ્રુતકેવલીના શ્રુતને મુખ્યતાએ ગ્રહણ કરેલ છે તેથી માત્ર શ્રુતજ્ઞાન અને પ્રત્યક્ષ એવા કેવળજ્ઞાન એમ બે ભેદ જ કર્યા છે.
વળી શબ્દનય સર્વજીવને ચેતનાવંત અને જ્ઞ-સ્વભાવી ગણે છે. કોઈને મિથ્યાદ્રષ્ટિ કે અન્ન ગણતા નથી. તેથી આ નય ત્રણે અજ્ઞાનોને સ્વીકારતું નથી.
ભાષ્યકાર મહર્ષિ શબ્દનયનો મુખ્ય ભેદ ગણી લખે છેતથી શબ્દાદિ ત્રણે સાથે સમજવા
* આરીતે નયોના વિચાર અનેક પ્રકારે છે. જોકેનયોકયાંક-કયાંક કોઈ કોઈ વિષયમાં પ્રવૃત્ત થવાથી વિરોધી જેવાપણભાસશે. પણ સારી રીતે વિચારતાતેવિશુધ્ધ-નિર્દોષ અનેઅવિરુધ્ધ જણાય છે. જીવાદિતત્ત્વો અને દર્શનાદિ ત્રણની મૂલવણી આ દૃષ્ટિએ જ કરવી. U [8] સંદર્ભઃ
સૂિત્ર૩૪ સૂત્ર ૩૫ નો સાથે # આગમ સંદર્ભ
સત્તમૂળયા ૫છાત્તા, તે ગદ ગમે, સંદે, વવહારે, ૩ળુ, દે, સમfમ, પર્વગ્રૂપા જ અનુયોગદ્વાર-સૂત્ર ૧૫ર [છેલ્લું સ્થાનાંગસ્થાન ૭/ઉદ્દેશ-૩સૂત્ર ૫પર
૪ અન્ય સંદર્ભ(૧)પ્રમાણ નય તત્વા લોકાલંકાર-પરિચ્છેદ -૫ (૨)નય કર્ણિકા
જ તત્ત્વાર્થ સંદર્ભ (૧)અધ્યાયઃ ૧ સૂત્ર પ્રમાણન. માંના નય શબ્દનું વિવેચન. U [9]પદ્ય
સૂિત્ર ૩૪સૂત્રઃ૩૫ સંયુકત (૧) બીજી અપેક્ષાનો વિરોધ કર્યા વિના અવબોધ જે
થાય તે કહેવાય નય તે પાંચ ભેદે જણાય છે. નૈગમ અને સંગ્રહવળી વ્યવહાર ઋજુસૂત્રને શબ્દ ત્રણ ભેદ યુક્ત ગમ ભેદ દ્વય સંયુકત છે. વર્ગીકૃત વિચારો જે અંશ શ્રુત પ્રમાણના - તે નયવાદ છે કિંવા નામો અનેક તેમના
(ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org