Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 162
________________ ૧૫૭ પરિશિષ્ટ: ૫ પરિશિષ્ટઃ ૫ શ્રી નંદિ સૂત્ર-મુજબ જ્ઞાન ભેદ (૧) ઈદ્રિય પ્રત્યક્ષ (૨)નોઈદ્રિય પ્રત્યક્ષ જ ઈદ્રિય પ્રત્યક્ષ જ્ઞાન પાંચ પ્રકારનું છે. (૧) શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ (૨)ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ (૩) ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) જિન્દ્રિય પ્રત્યક્ષ (૫) સ્પર્શનેન્દ્રિય પ્રત્યક્ષ જ નો ઇન્દ્રિય પ્રત્યક્ષ ત્રણ પ્રકારે છે-(૧) અવધિજ્ઞાન પ્રત્યક્ષ (૨)મન પર્વવજ્ઞાન પ્રત્યક્ષ (૩)કેવળજ્ઞાન પ્રત્યક્ષ જ અવધિજ્ઞાન પ્રત્યક્ષ બે પ્રકારનું છે.(૧) ભવપ્રત્યયિક (૨)વાયોપથમિક * ભવ પ્રત્યધિક અવધિજ્ઞાન બે પ્રકારે-(૧) દેવોનો થનાર (૨) નારકને થનાર જ ક્ષાયોપથમિક અવધિજ્ઞાન બે પ્રકારે-(૧) મનુષ્યોને (૨) તિર્યંચ પંચેન્દ્રિયને ગુણસંપન્ન અણગાર ને લાયોપશમિક અવધિજ્ઞાન છે ભેદે હોય. (૧) આનુગામિક (૨)અનાનુગામિક (૩) વર્ધમાન૪) હીયમાન (૫) પ્રતિપાતિક (૬) અપ્રતિપાતિક જ આનુગામિક અવધિજ્ઞાન બે પ્રકારે (૧) એક દિશામાં જાણનાર (૨)સર્વ દિશામાં જાણનાર જ અવધિજ્ઞાન બીજી રીતે ચાર ભેદે દ્રવ્યથી ક્ષેત્રથી, કાળથી, ભાવથી જ મન:પર્યવ જ્ઞાનના બે ભેદ-(૧) જુમતિ (૨)વિપુલમતિ મન:પર્યવજ્ઞાનના બીજી રીતે ચાર ભેદ-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી કેવળજ્ઞાન બે પ્રકારે-(૧)ભવસ્થ કેવળજ્ઞાન (૨)સિદ્ધસ્થ કેવળજ્ઞાન જ ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે-(૧)સયોગી ભવસ્થ (૨)અયોગી ભવસ્થ જ અયોગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે-(૧)પ્રથમ સમય સયોગી ભવસ્થ (૨) અપ્રથમ સમય સયોગી ભવસ્થ -અથવા(૩) ચરમ સમય સયોગી ભવસ્થ (૪) અચરમ સમય સયોગી ભવસ્થ અયોગી ભવસ્થના પણ ઉપર મુજબ બે-બે ભેદ જાણવા. * સિદ્ધસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે-(૧) અનંતર સિદ્ધ (૨) પરંપર સિદ્ધ જ અનંતર સિદ્ધ કેવળજ્ઞાન પંદર પ્રકારે-તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ તીર્થંકરસિદ્ધઅતીર્થંકરસિદ્ધ-સ્વયંબુદ્ધસિદ્ધ-પ્રત્યેકબુદ્ધિસિદ્ધ બુદ્ધબોધિતસિદ્ધ-સ્ત્રીલિંગસિદ્ધપુરૂષલિંગસિદ્ધ-નપુંસકલિંગસિદ્ધ-સ્વલિંગસિદ્ધ-અન્યલિંગસિદ્ધ-ગૃહસ્થલિંગસિદ્ધ-એકસિદ્ધઅનેક સિદ્ધ , છે કેવળજ્ઞાન બીજી રીતે ચાર પ્રકારે દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી-ભાવથી જ પરોક્ષજ્ઞાન બે પ્રકારે-આભિનિબોધિક જ્ઞાન-શ્રુતજ્ઞાન * અભિનિબોધિકજ્ઞાન બે પ્રકારે (૧)શ્રુતનિશ્રિત (૨)અશ્રુતનિશ્રિત જ અશ્રુતનિશ્રિત (મતિ) જ્ઞાન ચાર પ્રકારે (૧) ઔયપારિકી (ર)વૈમાનિક(૩)કર્મજા (૪)પારિણામિકા જ કૃતનિશ્રિત (મતિ) જ્ઞાન ચાર પ્રકારે અવગ્રહ-ઈહા-અપાય-ધારણા. જ અવગ્રહ બે પ્રકારે છે-અર્થાવગ્રહ-વ્યંજનાવગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174