Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 154
________________ ૧૪૯ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૫ (૧)નૈગમન - સર્વ જીવ ગુણ-પર્યાય વત છે. (૨)સંગ્રહન-જીવને અસંખ્યાતા પ્રદેશ છે. [અહીં બધા જીવોનું ગ્રહણ કર્યું તે સામાન્ય (૩)વ્યવહારનય - આ જીવ સંસારી છે અને આ જીવ સિધ્ધ છે. (૪)જુ સૂત્રનયઃ- જીવ ઉપયોગવંત છે. જે મુખ્યતા એ પર્યાય ને વસ્તુ માને. તે પર્યાયર્થિક નય. પર્યાય એટલે વિશેષ અથવા મૂળભૂત પદાર્થોની ભિન્ન ભિન્ન અવસ્થા. અહીં મુખ્યતાએ પર્યાયોનું ગ્રહણ છે અને ગૌણતાએ દ્રવ્યનું ગ્રહણ છે. આમાં છેલ્લા [ચાર અથવા ત્રણ નયો લીધા. શબ્દ-સમભિરૂઢ-એવંભૂત. * નિશ્ચય અનેવ્યવહાર નય - નિશ્ચયનય-એટલે સૂક્ષ્મ અથવા તત્ત્વદૃષ્ટિ. ખરી રીતે તો એવંભૂત એ જ નિશ્ચયની પરાકાષ્ટા છે. છતાં ઋજુ સૂત્રાદિ ચારને પણ નિશ્ચય નય કહેવાનો મત જોવા મળે છે. વ્યવહારનય-તે સ્થૂલગામી કે ઉપચાર દૃષ્ટિવાળો છે.નૈમિતિક ભાવો મુજબ પણ તેમાં વ્યવહારનું આરોપણ થાય છે. આ વ્યવહારનયને પણ નય જ ગણેલ છે. તેને અસત્ય કેનયારોપણ ગણતાં નથી. નિશ્ચય અને વ્યવહાર બંને જાણવા. પછી યથાયોગ્ય અંગીકાર કરવું પક્ષપાતી થવું નહી. વ્યવહારરૂપ બાહ્ય ક્રિયા ત્યજી દેવાથી સર્વ નિમિત્ત નાશ પામતા, ફકત એકલા નિશ્રય રૂપ ઉપાદાનથી મોક્ષ પ્રાપ્તિ કાર્ય સિધ્ધ થતું નથી. નિશ્રય દ્રષ્ટિ હૃદયધરીજી પાસે જે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી ભવ સમુદ્રનો પાર * શબ્દનય-અનય -જેમાં અર્થનીવિચારણાપ્રધાનપણે હોયતેર્યા અને જેમાં શબ્દનું પ્રધાન્ય હોય તે નિય. પહેલાના ચારનય તે અર્થનયોછે. પછીના ત્રણ તે શબ્દનયોછે. જ જ્ઞાનનય-ક્રિયાનયઃ- જેનય જ્ઞાનને અર્થાત્ તત્ત્વને સ્પર્શે છે તે જ્ઞાનની જે નય આ તત્ત્વાનુભાવને પચાવે છે અર્થાત તખ્તાનુસારી આચારને પ્રધાન માને છે તે જિયાય જ જીવતત્વ પર સાત નય-પૂર્વેસૂત્ર-૪માં નીવાદ્રિ સાતતો કહયા છે. તેમાં જીવઅજવાદિ સાતે તત્ત્વોને સાતનાય વડે ઘટાવવાના છે. એ-જ-રી-તે દર્શનાદિ ત્રણે પણ સાત નયે ઘટાવવાના હોય છે. જેનો ઉલ્લેખ પ્રમાણનવૈરષિામ: સૂત્ર ૧૦માં પણ છે. તે મુજબ અહીં, “જીવતત્ત્વના સાત નો (૧)નૈગમનઃ- જીવગુણ પર્યાયવાનું છે. (૨)સંગ્રહન-જીવ અસંખ્યાત પ્રદેશવાનું છે. (૩)વ્યવહારનયેઃ- પ્રત્યેક સંસારી આત્મા-કર્મોનો કર્તા અને ભોકતા છે. (૪)જુસૂત્રનઃ- દરેક આત્મા દર્શન જ્ઞાન-ચારિત્ર ઉપયોગાદિથી સહિત છે. (૫)શબ્દનઃ- જીવ-ચેતના-આત્મા વગેરે પર્યાયવાચી છે. (૬)સમભિરૂઢ નયે - જીવે છે માટે તે જીવ કહેવાય. જ્ઞાનાદિ ગુણવંત હોવાથી ચેતના લક્ષણ કહ્યા. પ્રાણોને ધારણા કરે છે માટે પ્રાણ પણ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174