Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧ ૧૭
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૬
બે ભેદે અવધિજ્ઞાન છે, ભવથી થતું પે'લું કહ્યું બીજું ગુણ પ્રત્યય પ્રથમ તે નારકી દેવે લહ્યું ક્ષયોપશમથી નીપજે તિર્યંચ નરને તે બીજું
ષભેદ તેના અનુગામી આદિ તે અવધિ ત્રીજું (૨) ગુણોથી પ્રાપ્ત બાકીની બંને ગતિ મહીં થતું
નિમિત્ત જન્ય તે જ્ઞાન અવધિ છ પ્રકારનું થઈને એક જન્મે જે એક જ ક્ષેત્રમાં રહે અન્ય ક્ષેત્રેય સાથે તે ગણાય એમ ભેદ બે તેજ રીતે વધે કિવા ઘટતું જાય એમ બે સ્થિર અસ્થિર રૂપેય, કુલ્લે છ ભેદ થાય છે આનુગામિક છે એક, બીજું અનાનુગામિક વર્ધમાન તહીં ત્રીજું ને ચોથું હિયમાન છે પાંચમું છે અવસ્થિત, ને છઠ્ઠ અનવસ્થિત
અવધિજ્ઞાન ના એમ, છ એ વિકલ્પ નિશ્ચિત U [10]નિષ્કર્ષ-આ સૂત્ર મુખ્યત્વે બે વાત રજૂ કરે છે. ક્ષયોપશમ નિમિત્ત જ્ઞાન મનુષ્ય તથા તિર્યંચને થાય છે અને તેના મુખ્ય છ વિકલ્પો કહ્યા છે.
અવધિજ્ઞાન સંબંધે સૂત્રર૧-૨૨-૨૩ત્રણમાંવિવરણ થયુંત્રણનો સંયુક્ત નિષ્કર્ષઅત્રેરજૂકરેલછે.
પ્રત્યક્ષ પ્રમાણરૂપ એવુંઆ જ્ઞાન છે જેદેવ-નારકીનેતોભવનિમિત્તે પ્રાપ્ત થાય છે. પણ મનુષ્ય અને તિર્યંચનેયોપશમથકી ઉત્પન્ન થાય છે. અલબત્ત હાલભરતક્ષેત્રમાં આ જ્ઞાન થવાનું નથી, છતાંનિષ્કર્ષ રૂપે એક વાત સ્મરણીય છે કે ત્યાં પરિણામોની વિશુદ્ધિ અને તપ ધ્યાન આદિને પ્રાધાન્ય આપેલ છે. - જો કાયોત્સર્ગ ધ્યાનતપવગેરે વિશુધ્ધિપરિણામથી કરવામાં આવેતો આત્મપ્રત્યક્ષએવું જ્ઞાન પ્રગટી શકે માટેક્રિયામાંદ્રવ્ય સાથેભાવની પણવિશુધ્યિરાખવી.પરિણામોમાંવિશેષશુધ્ધતાલાવવી.
S S S S T U U
અધ્યાય ૧ સૂત્રઃ ૨૪ [1]સૂaહેતુ- આ સૂત્ર મન:પર્યવ જ્ઞાનના સ્વરૂપ તથા ભેદને જણાવે છે.
[2]સૂત્ર મૂળઃ-gવિપુમતિમન:પર્યાયઃ 0 [3]સૂત્ર પૃથકનું વિપુછ મતિ મન:પર્યાય: U [4] સૂત્રસાર-મન:પર્યવજ્ઞાનના જુમતિ અને વિપુલમતિ એમ બે ભેદો છે. 3 [5]શબ્દજ્ઞાનઃ
ગુમતિ-સામાન્ય જ્ઞાન-વિષયને સામાન્ય રૂપે જાણે વિપુમતિ- વિશેષ જ્ઞાન વિષયને વિશેષ રૂપથી જાણે. મન:પર્યાય-મનપર્યવ જ્ઞાન-મનના પર્યાયો ને જાણે
*દિગંબર પરંપરામાં મન:પર્યાય: નેબદલે મન:પર્ય: શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org