Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અવધિજ્ઞાન ના આ છ વિકલ્પો કહ્યા.
જ તીર્થંકર પરમાત્માને તો જન્મથીજ ત્રણે જ્ઞાન હોય તે અવસ્થિત કે અપ્રતિપાતિ ભેદવાળું ગણાય છે. તેમજ કોઈ અન્ય મનુષ્યને કદાચ જન્મથી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય તેવું બને છે તો પણ તે ભવપ્રત્યય ન ગણતાં ક્ષયોપશમ જન્મ જ ગણવું કેમકે તથાવિધ પરિણામ કે ગુણના અભાવે તે જ્ઞાન કાયમ રહેતું નથી.
જ અવધિજ્ઞાન નું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચાર ભેદ સ્વરૂપઃ(૧)દ્રવ્યથી જધન્યથી અનંતારૂપીદવ્યજાણે-ખેઅને ઉત્કૃષ્ટથી સર્વરૂપીદવ્ય જાણે-દેખે.
(૨)ક્ષેત્રથકીઃ-જધન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગજાણેદેખે. ઉત્કૃષ્ટપણે અલોકને વિશે લોક જેટલાં અસંખ્યાતા ખંડવા જાણે-દેખે.
(૩)કાળ થકીઃ- જધન્યથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ જાણે-દેખે અને ઉત્કૃષ્ટ પણે સંખ્યાતી ઉત્સર્પિણી- અવસર્પિણી લગે અતીત અનાગત કાળ જાણે દેખે.
(૪)ભાવથકી:- જધન્યથી અનંતા ભાવ દેખું-જાણે. ઉત્કૃષ્ટ પણે પણ અનંતા ભાવ જાણે-દેખે. પણ સર્વ પર્યાયોના અનંતમાં ભાગ માત્રને જાણે દેખે.
તિર્યંચનો અવધિજ્ઞાન નો વિષયદ્રવ્યથી–ઉત્કૃષ્ટ તૈજસ વર્ગણાના દ્રવ્યો ક્ષેત્રથી– ઉત્કૃષ્ટ અસંખ્ય દ્વિપ સમુદ્દો કાળથી–ઉત્કૃષ્ટ પલ્યોલમનો અસંખ્યમો ભાગ ભાવથી– ઉત્કૃષ્ટ મનુષ્યવત્ U [ઉ] સંદર્ભઃ
છે આગમ સંદર્ભઃ- (१)से किं तं खओवसमिअं ? खओवसमिअं दुण्हं, तं जहा मणुसाण य पचिंदियतिरिक्ख जोणियाणं य ।
को हेउ खाओवसमियं ? खाओवसमियं तयावरणिज्जाणं कम्माणं उदिण्णाणं खएणं, અણુIિIM સર્વસમે મોરિખા સમુગડુ - નંદિસૂત્ર ૮ दोएहं खओवसमिए पण्णते तं जहा मणुस्साणं चेव पंचिदियतिरिक्ख जोणियाणं चेव
* સ્થાનાંગ સ્થાન ર ઉદ્દેશ-૧ સૂત્ર ૭૧/૧૫ ઈદે મહિનાઓ પછ? - સ્થા.સ્થા. સુ.પરદ ઉદ્દેશ ૩
(१)गुणपडिवन्नस्स अणगारस्स ओहिनाणं समुप्पज्जई, तं समाओ छविहं पण्णत्तं तं जहा आणुगामियं१ अणाणुगामियं २ वढमाणयं ३ हीयमाणयं४ पडिवाइयं ६ अपडिवाइयं हसूस
છે અન્ય સંદર્ભઃ(૧)કર્મગ્રંથ પહેલો ગાથા ૮ પૂર્વાર્ધ (૨)વિશેષાવશ્યક ગાથા ૭૦૧-૭૧૦ 0 9પધઃ(૧) સૂત્ર ૨૧-૨૨-૨૩નું પદ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org