Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૨
તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય :૧ સૂત્ર : ૩૫ U [1]સૂત્ર હેતુ સૂત્ર ૩૪માં જે નયના પાંચ મુખ્ય ભેદો પ્રસ્તુત કર્યા છે તેના પેટા ભેદોને જણાવવા માટે સૂત્રકારે આ સૂત્ર અલગ બતાવેલ છે.
[2]સૂત્રમૂળ-માદ્યદ્ધિવિમેડી U [3]સૂત્ર પૃથકક-માઘ શબ્દ ૬િ - વિ મેરો
[4] સૂત્રસાર-પ્રથમનાગિમનયના બે ભેદ છે અને શબ્દનયના ત્રણ ભેદ છે. નિગમનયના બે ભેદ-દેશ પરિપેક્ષી-સર્વપરિપેક્ષી] [શબ્દનયના ત્રણ ભેદ - સાંપ્રત સમભિરૂઢ અને એવંભૂત ત્રણ ભેદ છે.]
[5]શબ્દશાનઃમાાં પહેલું અથવા પ્રથમનું નૈગમનય શબ્દ-શબ્દનય [પૂર્વસૂત્રમાં કહેલ છે તે] દ્રિ -બે
ત્રિ-ત્રણ મેવૌ-પ્રકારો U [6]અનુવૃત્તિ-મૈાસંપ્રદુ સૂત્ર થી શી નથ: ની અનુવૃત્તિ
U [7]અભિનવટીકા:-અહીં સૂત્ર ૩૪ અને ૩૫ બંનેની વિચારણા સાથે કરવાની છે. શ્રી ભાષ્યકાર મહર્ષિ પણ ભાષ્યમાં સાતે નયોની વિચારણા સંયુક્ત પણ કરે છે. તેથી એ પરંપરાને અનુસરીને પૂ. સિધ્ધસેન ગણિજી તથા પૂ. હરિભદ્રસૂરિજીએ પણ એ રીતે ટીકારચી છે. તેથી અહીં પણ એપરંપરાનું અનુસરણ કરેલ છે.
ભૂમિકા - નયના ભેદોની સંખ્યા વિશે ત્રણ પરંપરાનો ઉલ્લેખ મળે છે. (૧)પ્રથમ પરંપરા સાત ભેદોનો ઉલ્લેખ કરે છે. જે અનુયોગ દ્વારમાં જણાવેલ છેનૈગમ-સંગ્રહ-વ્યવહાર-જુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ- એવંભૂત.
(૨)પૂ.સિધ્ધસેન દિવાકર સૂરિજી બીજી પરંપરાઅનુસરે છે. તેઓ નૈગમનયને છોડીને બાકીના છ નનયોને સ્વીકારે છે.
(૩) પૂ. ઉમા સ્વાતિજી મહારાજા ત્રીજી પરંપરા જણાવે છે. તે મુજબ પાંચ નવો સૂત્રઃ૩૪માં કહ્યા અને આ સૂત્ર થકી બે પેટા ભેદ કહ્યા.
જ નથનિરૂપણ -કોઈ એક વસ્તુવિશે અનેક પ્રકારના વિચારોથઈ શકછે.જેમ કેએકઘડાને જોતા આઘડો-લાલ રંગનો છે. ગોળ છે-હલકો છે શીયાળામાં બન્યો છે-પાણી સારું રહે તેવો છે... એવા અનેકવિચારોથઈ શકે છે. આવા વિચારોને એક એક કરી ધ્યાનમાં લેવા અશકય બને છે. તેથી આ વિચારોનું વર્ગીકરણ કરી દેવાય છે. આવા વર્ગીકરણને “નય” કહે છે. - “વિરોધી દેખાતા વિચારોને વાસ્તવિક અવિરોધનું મૂળ તપાસનાર તેમ કરી તેવા વિચારોનો સમન્વય કરનાર શાસ્ત્ર” તે નયવાદ એવી પણ વ્યાખ્યા જોવા મળે છે.
જેમ કે એક પુરૂષને કોઇબહાદુરકહે છે-કેમકે તેણે જંગલમાં સીંહને વીંધી નાખ્યો. બીજા બીકણ કહે છે. કેમ કે તેની સ્ત્રીથી પણ બીતો ફરે છે. ત્રીજા વિદ્વાન કહે છે. કેમ કે યુનિવર્સિટી
Jain Education International
For Private & Personal Use Only
Njainelibrary.org