Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૫
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૬
# તત્ત્વાર્થ સંદર્ભ(૧)અવધિનો વિષય-અધ્યાય-૧ સૂત્રઃ૨૮ (૨)મન:પર્યાયજ્ઞાનનો વિષય અધ્યાય-૧ સૂત્ર ૨૯ (૩)સર્વદવ્ય પર્યાય સંબંધે અધ્યાય-૧ સૂત્ર ૩૦ D [9]પદ્ય - (૧) વિશેષતા છે ચાર ચોથા અને ત્રીજા જ્ઞાનમાં
શુધ્ધિ વિશેષ જ્ઞાન ચોથે અલ્પશુધ્ધિ અવધિમાં ક્ષેત્ર નાનાથી લઈને જાણે પુરા લોકને જ્ઞાન ત્રીજું ચોથું અઢીદ્વિપવર્તી ચિત્તને અવધિ પામે જીવ ચારે ગતિના શુભ ભાવથી જ્ઞાન ચોથું મુનિ પામે બીજા અધિકારી નથી કેટલાંક પર્યાય સાથે સર્વરૂપી દ્રવ્યને જાણે અવધિ મન:પર્યાય ભાગતદનંતો ગ્રહ મનથી ચિંતવેલ સૌ જાણે વિચાર આકૃતિ મન:પર્યાય તે જ્ઞાન થાય અવધિના પછી તે રીતે ક્ષેત્રને સ્વામી વિષયો વડે તે
મન:પર્યાયને એમ અવધિજ્ઞાન ભેદ છે. I [10]નિષ્કર્ષ - આ સૂત્રમાં નિષ્કર્ષ રૂપે સૂત્ર ૨૪ના જેવો જ નિષ્કર્ષ તારવી શકાય. જો વિશેષ વિશુધ્ધિ અને અપ્રતિપાત જ્ઞાનની અપેક્ષા હોય તો માનવભવ માટે પ્રયાસ કરવો. સ્વાભાવિકપાતળાકષાય અને સરળ જીવન થકીપુનઃપુનઃમાનવભવની પ્રાપ્તિ કરી. સંયમ ગ્રહણ કરી વિશેષ વિશેષ અપ્રમત્ત ભાવોમાં રહીએ તો જ આવા મન:પર્યવ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે કે જે કેવળજ્ઞાન અપાવનારું બને.
અહીં ચાર જ્ઞાન સંબંધિ સ્વરૂપ પ્રગટ કર્યું. હવે પાંચમાં કેવળજ્ઞાન માટે શ્રી ભાષ્યકારે મહર્ષિ અહીં કેવળ સૂચના આપે છે.
કેવળજ્ઞાન માટે અધ્યાય દશમસૂત્ર પહેલું મુકેલ છે મોક્ષાજ્ઞાનરર્શનાવરણનરીક્ષયાત્ર જેમ સૂત્ર દ્વારા કેવળજ્ઞાનનું સ્વરૂપ રજૂ કરેલ છે.
વળી કેવળજ્ઞાનના કોઈ ભેદ છે નહીં એટલે તેના ભેદો રજૂ કરતું સૂત્ર બનાવેલ છે નહીંઅહીં કેવળજ્ઞાનની કોઈ વાત ન કરતા મોક્ષતત્ત્વના પ્રકરણમાં તેસૂત્ર મુકયું.
0 0 0 0 0 0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org