Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [6]અનુવૃત્તિમતિ કૃતનિશ્વ સર્વ સર્વપર્યય સૂત્રથી નિવ: અને સર્વપર્યયપુ ની અનુવૃત્તિ લેવી. fપષ્યવધે: ની અનુવૃત્તિ લેવી.
U [7]અભિનવટીકા-ઉપરોકતસૂત્ર ૨૮માંકહ્યા મુજબ અવિધજ્ઞાનીએરૂપિદ્રવ્યોને જાણે છે [ત તે રૂપી દ્રવ્યોને અનંતમાં ભાગમાં મન:પર્યાય જ્ઞાનની વિષય મર્યાદા પ્રવર્તે છે.
મન:પર્યાય જ્ઞાની અવિધજ્ઞાનના વિષયના અનંતમાં ભાગને જાણે છે. અર્થાત મન વડે ચિંતવાએલા-મનુષ્યલોકપૂરતાં જ સંજ્ઞિ પંચેન્દ્રિય પ્રાણીનામનોવર્ગણાના પુદ્ગલોને અર્થાત્ તે જ રૂપી દ્રવ્યોને તથા દ્રવ્યોને કેટલાક પર્યાયોને ઘણાં જ સ્પષ્ટ પણે જાણે છે.
અવિજ્ઞાની રૂપીદ્રવ્યોને આત્માથી સાક્ષાત જાણી શકે તે રૂપીદ્રવ્યોમાં મનોવર્ગણાના પુગલોનો પણ સમાવેશ થાય છે. તેથી અવધિજ્ઞાની તેને પણ જાણે છે. છતાં તે માત્ર મનોવર્ગણાના પુદ્ગલોને જ જાણે .
મન:પર્યાયજ્ઞાની તે મનોવર્ગણાના પુદ્ગલો કેવી રીતે પરિણત થયા છે? કઈ વસ્તુનો વિચાર કરવામાં ગોઠવાયા છે? જે વસ્તુના વિચાર માટે ગોઠવાયા છે તે વસ્તુના સંબંધમાં વિચાર કરનાર કેવી જાતનો વિચાર કરે છે? શું શું વિચારે છે? તે બધું મન:પર્યાય જ્ઞાની જાણી શકે છે. આ રીતે તે વધુ વિશુધ્ધ છે, સ્પષ્ટ છે, સૂક્ષ્મતર છે અને બહુતર પર્યાયોને જાણે છે.
બાકી સર્વપુદ્ગલ દ્રવ્યોની અપેક્ષાએ મનોવર્ગણાના પુદ્ગલો અનંતમાં ભાગે છે. એટલે અવિજ્ઞાન કરતા મન:પર્યાય જ્ઞાનનો ગ્રાહ્ય વિષય અનંતમાંભાગે કહ્યો. [વળી લોકને બદલે માત્ર અઢીદ્વિપ ક્ષેત્ર પ્રમાણ કહ્યું અને સંગ્નિ પંચેન્દ્રિય જીવોના જ મનોગત ભાવ લીધા છે.]
U [સંદર્ભ$ આગમ સંદર્ભઃ(१)सव्वत्थोवा मणपज्जवणाण पज्जवा । ....ओहिणाणपज्जवा अणंतगुणा इत्यादि
* ભગવતી સૂત્ર શતક ૮ ઉદ્દેશ ૨ સૂત્ર ૩૨૨ U [9]પદ્યઃ
(પૂર્વાર્ધ-સૂત્ર ૨૮માં છે) (૧) તેના અનંતમાં ભાગમાં છે મન:પર્યાય ગ્રાહ્યતા (૨) જાગે માત્ર મનુષ્યોમાં મન:પર્યાય જ્ઞાન તે
જાણે માત્ર મનો દ્રવ્ય ક્ષેત્ર તો તેનું ટૂંકું છે. [10]નિષ્કર્ષ -આ સૂત્રમાં મુખ્યત્વે સુર એટલો જ છે કે મન:પર્યાયજ્ઞાન અવિધજ્ઞાનના અનંતમાં ભાગે જાણે.
અર્થાત રૂપી દ્રવ્યોની જાણકારી નો જ ગ્રાહ્ય વિષય અહીં છે તેથી અરૂપી એવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પૂર્વે સૂ૨૮માં નોંધેલ નિષ્કર્ષ જ અહીં સમજી લેવો.
0 0 0 0 0 0
ચતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org