Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા सुतणाणी ओहिणाणी य, अहवा आभिणीबोहियणाणी सुययणाणी मणपज्जवणाणी य, जे चउण्णाणी ते नियमा आभिणीबोहियणाणी सुतणाणी ओहिणाणी मणपज्जवणाणीय, जे TIMાળી તે નિયમ - જીવાજીવાભિગમ સૂત્રપ્રતિપત્તિ ૧ સૂત્ર ૪૧. જ ભગવતી સૂત્રશતક ૮ ઉદ્દેશો-૨ સૂત્ર ૩૧૭
[9]પદ્યઃ(૧) મતિ શ્રુત વળી અવધિજ્ઞાને, જ્ઞાન ચોથું મેળવે,
એક જીવને એક કાળે, જ્ઞાન ચારે સંભવે, પંચ જ્ઞાનો એક સાથે, જીવ કદીયે ન પામતાં, તત્વવેદી તત્ત્વજ્ઞાને સરસ અનુભવ ભાવતા એકી સાથે જીવને એકથી ચાર જ્ઞાન એકાત્મામાં પામતા તે સંગસ્થાન, નાકો જીવે લાધતા તે પાંચ જ્ઞાન,
તેથી વિચ્ચે રહે ચાર વિકલ્પ જ્ઞાન. [10] નિષ્કર્ષઆ સૂત્ર પાંચ જ્ઞાનના અનુસંધાન રૂપે હોવાથી કોઈ અલગ નિષ્કર્ષ તારવેલ નથી.
ooooooo
(અધ્યાય :૧ સૂત્ર:૩૨) [1]સૂરહેતુક-આ સૂત્રમાં મતિ-શ્રુત અને અવધિજ્ઞાનની વિપરીતતા અર્થાત્ અજ્ઞાનતાનું સ્વરૂપ રજૂ કરેલ છે.
[2]સૂત્ર મૂળ-તિકૃતાવો વિપર્યયશ્વ 0 []સૂત્ર પૃથકા-મતિ કૃત વય: વિપર્યયઃ ૨
[4] સૂત્રસાર મતિજ્ઞાન-શ્રુત જ્ઞાન અને અવધિજ્ઞાનવિપર્યય અર્થાતુવિરૂધ્ધ રૂપે પણ હોય છે. (મતિ-શ્રુત અને અવધિ ત્રણે જ્ઞાન છે. તેમ અજ્ઞાન પણ હોઈ શકે તેને મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહે છે.
0 5શબ્દશાનઃઅતિ કૃત મવપ-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન વિપર્યય-વિપરિત-અજ્ઞાનરૂપ. વ-પિ-ના અર્થમાં છે
[6]અનુવૃત્તિ-આ સૂત્રમાં કોઈ પૂર્વસૂત્રની અનુવૃત્તિ આવતી નથી.
U [7]અભિનવટીકા-અહીં મતિ-શ્રુત અને અવધિ માટે તે વિપર્યય હોય છે તેમ સૂત્રમાં કહી ભાષ્યમાં પૂજય ઉમાસ્વાતિજી જણાવે છે કે -
જ્ઞાન એજ અજ્ઞાન સ્વરૂપે હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org