Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૨ .
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જેમકે પૂર્વે જણાવ્યા મુજબ કોઈ વ્યકિત ઘડાવિશેવિચારણા કરે છે. ત્યારે ઋજુમતિ મન:પર્યાય જ્ઞાની તેના મનોવર્ગણાના પુદ્ગલોપરથી એટલું જ જાણશે કે એ વ્યકિત એ ઘડા વિશે વિચાર્યું.
જયારે વિપુલમતિ મન:પર્યાય જ્ઞાની તેમનોવર્ગણાનાપુગલો પરથી એટલુંવિશેષ નક્કી કરી શકશે કે એ વ્યક્તિએ અમુક રંગના અમુક આકર,અમુક સ્થળે રહેલા માટીના ઘડા વિશે વિચારકર્યો છે.
આ રીતે ઋજુમતિ કરતાં વિશેષ પર્યાયોને વિપુલમતિ જુએ છે. જાણે છે વિશેષ શુધ્ધતા પૂર્વક જુએ છે- જાણે છે વળી જુમતિએ સામાન્ય પ્રાણી છે જયારે વિપુલમતિ વિવિધ ભેદને જાણતું એવું વિશેષ ગ્રાહી જ્ઞાન છે.
આ ઉપરાંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવથી રજુમતિ કરતા વિપુલમતિની વિશેષતા કઈ રીતે અને કેટલી છે તે સૂત્રઃ ૨૪ની અભિનવટીકામાં જણાવેલ છે.]
(૨)અપ્રતિપાત કૃતઃ-જુમતિ મન:પર્યાય જ્ઞાન વારંવાર ચાલ્યુ પણ જાય છે. પરંતુ વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનતો જતું જ નથી [અર્થાત્ કેવળજ્ઞાન થાય ત્યાં સુધી ટકી રહે છે.]
I [સંદર્ભ$ આગમ સંદર્ભ
(१)उज्जुमईणं अणंतपएसिए खंधे जाणइ पासइ ते चेव विउलमई, अब्भहियतराए વિતરણ વિશુદ્ધતરાપ, વિતિપિતરાઈ નાખણ પાસ. જે નંદિસૂત્ર ૧૮ U [9]પદ્ય
આ બંને પદ્યો સૂત્ર ૨૪માં સાથે અપાયા છે. U [10]નિષ્કર્ષ-સૂત્ર ૨૪માં ૨૪ અને ૨૫માં સૂત્રનો નિષ્કર્ષસંયુકત આપ્યો છે.
OOOOOOO
અધ્યાય ૧ સૂત્રઃ૨) D [1]સૂત્રહેતુ-અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં જુદા જુદા કારણોથી તફાવતને આ સૂત્ર થકી રજૂ કરવામાં આવેલ છે.
U [2] સૂત્ર મૂળઃ-વિશુદ્ધિક્ષેત્રસ્વામિવિષોથમન:પર્યાવો: U [3]સૂત્ર પૃથક-વિશુદ્ધિ - ક્ષેત્ર - સ્વામિ - વિખ્ય અવધિ મન:ચો:
U [4]સૂત્રસાર-વિશુધ્ધિ ક્ષેત્ર, સ્વામી (કોને ઉપજે તે) અને વિષય (તે જ્ઞાન વાળા શું જાણે તે) એ ચાર મુખ્ય બાબતોથી અવધિ અને મન:પર્યાયનો તિફાવત જાણવો]
[5]શબ્દજ્ઞાનવિશુદ્ધિ-વિશેષ પ્રકારે શુધ્ધિ. ક્ષેત્ર:- ક્ષેત્ર-લોકમાં કેટલા હિસ્સાને સ્પર્શે છે તે.
સ્વામિ -માલિક,આ જ્ઞાનનો ધારક કોણ? વિષય- આ જ્ઞાન કેટલું જાણે છે?
*દિગંબર આમ્નાયમાં પર્યાયો ને બદલે પર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org