Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્ર: ૨૦
૧૦૩ વ્યવહારિક અર્થ પરંપરાગત આવેલું-જાણેલું સમજવો.
માનાય માનાયતે –માખ્યસ્થતિ નિર્નરથમિ: તિ મનાય-નિર્જરાને ઇચ્છતા એવા નિર્જરાર્થી દ્વારા પળાતો કે અભ્યાસ કરતોને આમાન્ય વ્યવહારથી આને કેટલાંકગુરુપરંપરા પણ કહે છે. પણ તે અર્થ અપૂર્ણ લાગે છે
પ્રવચન-પ્રકૃષ્ટપણે-મુખ્યરીતિએ નામાદિ નિક્ષેપ તથા નયપ્રમાણ નિર્દેશ વગેરેથી જે જીવાદિ તત્ત્વોનું વ્યાખ્યાન તેને પ્રવચન કહે છે. પ્રવચન-પ્રકૃષ્ટ રીતે રહેલુવચન અથવા પ્રશસ્તવચનઅથવાપ્રધાનવચન,જેનેજિનવચનકહે છે પ્રવચન.
• આબધા શબ્દોએકાર્થકગણ્યા છે અર્થાતુઅર્થારને પ્રગટ કરતા નહીંતેવાપર્યાયવાચી શબ્દો છે તે બધાને દ્વાદશાંગી અથવા ગણિપિટક કહેવાય છે. આ બધાને શ્રી ભાષ્યકાર શ્રુતના પર્યાય ગણાવે છે.
કૃત અતિપૂર્વ-મતિપૂર્વક શ્રુત કઈ રીતે? અહીં “મૃત' એ લક્ષ્ય છે અને મતિપૂર્વક એ લક્ષણ છે. મતિજ્ઞાન પૂર્વક શ્રુતજ્ઞાન થાય છે એમ કહેવાનો મુખ્ય ભાવ છે.
મતિ વડે કરાયેલ જ્ઞાનને જણાવનાર તે મતિજ્ઞાન-જેના વિશે પૂર્વે સૂત્ર ૧૧૯ તથા ૧:૧૩ માં કહેવાઈ ગયેલ છે.
મતિજ્ઞાન પૂર્વકને તપૂર્વ કહ્યું છે. (૧)કણેન્દ્રિયઃ- શબ્દ સાંભળે પછી તે શબ્દ જે અર્થ માટે વપરાયો હોય તે અર્થનું જ્ઞાન થાય.
અહીં કર્મેન્દ્રિય થકી શબ્દનું શ્રવણ થયું તે મતિજ્ઞાન. પછી શબ્દ શ્રવણથકી અર્થનો બોધ થયો તે શ્રુતજ્ઞાન. જેમ કે ઘડો શબ્દ સાંભળે તેમાં અવગ્રહથી ધારણા થકી મતિજ્ઞાન થયા બાદ બાજુમાં પડેલો પાણી ભરવાનો ઘડો એવું પદાર્થ જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન.
(૩)ચક્ષુરિન્દ્રિય-આંખથી ફળ જોયું. અહીપદાર્થ દેખાય છે ત્યાં સુધી મતિજ્ઞાન. આ પદાર્થ ફળોએફળને કેરી કહે છે એવું શબ્દ જોડાણ અને મનના વ્યાપારની મદદથીથયેલોબોધતેશ્રુતજ્ઞાન.
(૩)અનિન્દ્રિય-મન-મનદ્વારા પ્રથમ મતિજ્ઞાન થાય છે પછી શ્રુતજ્ઞાન થાય છે. જેમકેકેરીનું સ્મરણ થાય ત્યારે પહેલાં તો કેરીની આકૃત્તિ આંખ સામેઉદ્ભવેપછી “આવી આકૃત્તિકરૂપરંગવાળો પદાર્થ તે કેરી” એમસ્મરણમાં આવે જે આકૃત્તિ તે મતિજ્ઞાન અને કેરી છે તેવો નિર્ણય તે શ્રુતજ્ઞાન.
આરીતે મનમાં કોઈ પણ વસ્તુ યાદ આવે તે માનસ મતિજ્ઞાન છે અને તેના પર વિચારણા ચાલે કે વાચકતાનો નિર્ણય થાય તે તે શ્રુતજ્ઞાન કહ્યું.
આ રીતે કૃતમતિપૂર્વ સમજવું મતિ પછી જ શ્રુત પ્રવર્તે છે. છતાં તે એટલી ઝડપથી થાય છે કે બંને સાથે જ પ્રવર્તતા હોય તેમ લાગે. જેમ આંખ સામે ઘડો આવતાંજ “આ ઘડો છે” તેમસમજાય છે. પરંતુ આ કોઈ પદાર્થ છે અને તે ઘડો છે એવો અલગ-અલગ બોધથતો નથી. આનું કારણજ્ઞાનની ગતિની શીવ્રતા છે.
મતિ અને શ્રત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી બધા જીવોને હોય છે. જેમકડીનું દૃષ્ટાન્ત પ્રસિધ્ધ છે. ગોળની ગંધના અણુઓની સાથે ધ્રાણેન્દ્રિયનોસંબંધથતાં “કંઇક છે' તેવુંમતિજ્ઞાન કીડીને થાય છે. પછી આ મારાખાવાલાયક છે એવું જ્ઞાન થતા તુરંત પ્રવૃત્તિ શરૂ થાય છે તે શ્રુતજ્ઞાન છે. શબ્દથી તેને કોઈએજ્ઞાન આપેલ નથી પણ આત્માનેતથા પ્રકારનુંઋતબળ[અર્થાતભાવકૃત તેમાં મદદગાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org