Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૨
(૨)
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
કહેવાય તે પ્રમાણ ને નય એક ભેદને સદ્ગુ. નય છે વસ્તુનો અંશને સર્વાંશો પ્રમાણ છે. નય વા એક દૃષ્ટિને પ્રમાણ સર્વ દૃષ્ટિને.
[10]નિષ્કર્ષઃ- કર્મબધ્ધ આત્માને કર્મથી છુટવાના ઉપાય તરીકે પરમાત્માએ પ્રકાશેલ જ્ઞાન પ્રમાણ રૂપ છે.
આ સૂત્ર પ્રમાણ અને નયથી બોધ થવાનું જણાવે છે. પ્રત્યક્ષ પ્રમાણમાં સકલ પારમાર્થિક પ્રમાણ થકી પૂર્ણ બોધ થાય છે. આવો પૂર્ણ બોધ પામી અને અંતિમ લક્ષ્ય એવા મોક્ષ તત્ત્વનને પામી શકાય છે.
વળી નય જ્ઞાનદ્વારા કે સપ્તભંગી પરથીસ્વદ્વારાસનું જ્ઞાન મેળવી પરદ્રવ્યનો પરિહાર થઇ શકે. તેથી સ્વ એવા જીવ દ્રવ્યનો આશ્રય કરી પર એવા કર્મ પુદ્ગલોનો પરિહાર કરવો. ઇઇઇઇઇઇઇ
અધ્યાય ૧ સૂત્રઃ
[] [1]સૂત્રહેતુ:- આ સૂત્ર દર્શનાદિ તથા જીવાદિ તત્ત્વોના વિશેષ જ્ઞાન માટેના કેટલાંક નિર્દેશ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો અધિગમ ઉત્પન્ન કરવાના સાધનો કયા કયા હોઇ શકે તેનો નિર્દેશ કરેછે.
[] [2]સૂત્ર:મૂળ:-નિર્દેશસ્વામિત્વસાધનાધિરસ્થિતિવિધાનતઃ
[] [3]સૂત્ર:પૃથક:-નિર્દેશ-સ્વામિત્વ - સાધન - અધિરળ - સ્થિતિ - વિધાનત: [] [4]સૂત્રસાર્:- નિર્દેશ [વસ્તુ સ્વરૂપ], સ્વામિત્વ [માલિકી], સાધન [કારણ],અધિકરણ [આધાર], સ્થિતિ [કાળ] અને વિધાન [પ્રકાર] [આ છ સાધન વડે તત્ત્વોનું જ્ઞાન થઇ શકે છે.]
[] [5]શબ્દશાનઃ
નિર્દેશ-વસ્તુ સ્વરૂપના કથનને નિર્દેશ કહે છે. स्वामित्व - व સાધન-વસ્તુની ઉત્પત્તિના કારણોને સાધન કહે છે.
-વસ્તુના અધિકારી પણાને સ્વામિત્વ કહેછે.
અધિરળ-વસ્તુનો આધાર અથવા વસ્તુ કયાં અને શેમાં રહેછે તેનેઅધિકરણ કહે છે. સ્થિતિ-વ -વસ્તુના કાળની અવધિને સ્થિતિ કહે છે.
વિધાન--વસ્તુના ભેદોને વિધાન કહે છે.
] [6]અનુવૃત્તિ:
(૧)પ્રમાણ વૈધિમ: થી ધિમ ની અનુવૃત્તિ લીધીછે. (२) जीवाऽजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ( 3 ) तत्त्वार्थ श्रद्धानं सूत्र थी सम्यग्दर्शनं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org