Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
८४
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૪)ભાવ જ ભાવથી મતિજ્ઞાની સામાન્યપણે સર્વભાવોને જાણે છે પણ જોતા નથી. 0 [B]સંદર્ભઃ૪ આગમ સંદર્ભ
(१)से किं तं सुअनिस्सिअं? चउब्विहं पण्णत्तं, तं जहा उग्गह १ ईहा २ अवाओ ૩ ધાર ૪ નંદિસૂત્ર ૨૭
आभिणिबोहे चउविहे पण्णते तं जहा उग्गहो इहा अवाओ धारणा * मातीत ૮ ઉદેશ-૨ સૂ. ૩૧૭
(૨)મતિજ્ઞાન પ્રકરણ સૂત્રઃ ૨૭થી સૂત્રઃ ૪૭ જ નંદિસૂત્રમાં # તત્ત્વાર્થ સંદર્ભઅધ્યાયઃ ૧ ગાથા ૧૮-૧૯-૨૦ અર્થ અને વ્યંજન-અવગ્રહ. જે અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રંથ પહેલો ગાથા-પનું વિવેચન (૨)વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૧૮૧ થી ૧૮૫૨૮૯-૨૯૧ U [9]પધઃ(૧) તે જ્ઞાનના છે ચાર ભેદો અવગ્રહ ઇહા વળી
અવાયને છે ઘારણા જે બુધ્ધિ સાધે નિર્મળી (૨) ઈહા અવાય અને ત્રીજા, ઘારણા અર્થને અડે
અવગ્રહ અડે ચોથો ભંજન તેમ અર્થને [10] નિષ્કર્ષ - આ સૂત્રમાં અવગ્રહ-ઈહા-અવાય ઘારણા ચાર ભેદ કહ્યા. અર્થોના અવગ્રહણને અવગ્રહ કહ્યો. વિચારણાને ઇહા કહી, અર્થના-નિર્ણાયાત્મક જ્ઞાનને અવાય કહ્યું અને ઉપયોગની અવિશ્રુતિ-વાસના-સ્મૃતિને ધારણા કહી.
જીવે પણ આપ્તવચનથી-સાધુમુખે શ્રવણથી આત્માનું સ્વરૂપ સાંભળવું. પરપદાર્થો તરફથી લક્ષ ખેંચી સ્વ સન્મુખ લક્ષ કરવું.
પ્રથમ સ્થૂળપણે સામાન્યથી આત્મા સંબંધી જ્ઞાન થવું તે આત્માનો અર્થાવગ્રહ. પછી આત્મજ્ઞાન સંબંધિ વિચારણા કરવી તેને ઈહા કહ્યું. ઈહાથકી જાણેલા આત્મા “આતે જ છે” અન્ય નથી એવુંનિશ્ચયતાત્મક જ્ઞાન તેઅવાય. આત્મા સંબંધે કાલાંતરે પણ સંશય તથા વિસ્મરણ ન થાય તે ધારણા.
આ સૂત્ર દ્વારા આત્મજ્ઞાન-આત્મ જાગૃતિ અને છેવટે પ્રશસ્ત શુભ ધ્યાન પ્રતિ કેન્દ્રિત થવું અને અવગ્રહથી ધારણા સુધી પહોંચવું તે જ સુંદર નિષ્કર્ષ નીકળી શકશે.
U J S T U T U
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org