Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
و)
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧ છતાં ક્ષયોપશમના અપકર્ષને કારણે તેનું સ્પર્શ જ્ઞાન ગ્રહી શકે નહી.
આએકનુંકે અલ્પનુંજણહણ કરવું તેને અલ્પાહીજાણવું. આરીતે મતિજ્ઞાન થતાંઅલ્પગ્રાહી અવગ્રહ,અલ્પાહીણી ઈલ, અલ્પગ્રાહી અપાય અને અલ્પગ્રાહી ધારણા કહેવાય.
જ અલ્પ શબ્દથી અહીં સંખ્યાવાચી અર્થમાં એક અને વૈપુલ્ય વાચા અર્થમાં અલ્પ જથ્થો એમ સમજવું.
(૩)બહુવિધ ગ્રાહી - બહુવિધ એટલે ઘણાં પ્રકારે. અહીં શબ્દ પ્રકારવાચી છે. * बढ्यो विधा यस्य स बहुविधः
જેમ સ્ત્રી-પુષ્પ-વસ્ત્ર-ચંદનાદિ જે સ્પર્શથયો તેમાં આ સ્પર્શ શીત છે-સ્નિગ્ધ છે-મૂદુ છે -કઠિન છે ઉષ્ણ છે આદિનું જે ગ્રહણ કરવું તે બહુવિધગ્રાહી.
આ રીતે મતિજ્ઞાન થતાં બહુવિધગ્રાહી અવગ્રહ, બહુવિધગ્રાહીણી ઇહા, બહુવિધગ્રાહી અપાય અને બહુવિધગ્રાહી ધારણા કહેવાય.
ઘણા પ્રકારના ગુણો વડેબિનસ્પર્શને જણાવનાર એવુંજ્ઞાનતેને બહુવિધાહીજ્ઞાન જાણવું
(૪)એકવિધ ગ્રાહી - એકવિધ એટલે એક પ્રકારે સ્ત્રી પુષ્પ વસ્ત્ર ચંદનાદિમાં ગમે તે એકાદ સ્પર્શને જાણે. જેમ કે-આ સ્પર્શ શીત છે અથવા આ સ્પર્શ સ્નિગ્ધ છે અથવા આ સ્પર્શ મૂદુ છે એવા એકાદનું જ જ્ઞાન થાય તેને એક વિંધગ્રાહી અવગ્રહ, એકવિધ ગ્રાહીણી ઈહા, એકવિધ ગ્રાહી અપાય, એક વિધગ્રાહી ધારણા કહેવાય.
(૫)ક્ષિપ્ર ગ્રાહી:- ક્ષિપ્રા એટલે જલ્દી થનારું જ્ઞાન. ઈન્દ્રિય-વિષય વગેરે બાહ્ય સામગ્રી બરાબર હોવાછતાં પણ ફકત ક્ષયોપશમની પટુતાને લીધે કોઈને એ વિષયનું જ્ઞાન જલ્દી થાય છે. તેને ક્ષિપ્રગ્રાહી કહ્યું.
જેમ ક્યાંય સંગીતના સ્વરો સંભળાય કે તુરંત જ આ શરણાઈ સીતાર- હારમોનીયમ - તબલાનો અવાજ છે તેમ પોતાના જ્ઞાન વડેઝડપથી જાણી લે તે ક્ષિપ્ર ગ્રહણ કરનાર ગણાય છે.
આ રીતે મતિજ્ઞાન થતા ક્ષિપ્રગ્રાહી અવગ્રહ-ક્ષિપ્રગ્રાહીણી ઈહા-લિપ્રગ્રાહી અપાય લિપ્રગ્રાહી ધારણા કહેવાય.
(૬)અક્ષિપ્રગ્રાહી:- અક્ષિપ્ર એટલે વિલંબથી થનારું જ્ઞાન. જેને માટે સિધ્ધસેનીય ટીકામાં વિરેનશબ્દ વાપર્યો છે.
વિરે-ઘણાં કાળે કરીને જાણવું.
જેમસંગીતના સૂરોમાંશરણાઇસીતાર, તબલા વગેરેવાગતા હોય પણ પોતાના જ્ઞાનવડેઘણાં કાળે કેવિલંબથી તે જાણે. ક્ષયોપશમની મંદતાને લીધે આ વિષયનું જ્ઞાન વિલંબથી થાય.
આ રીતે મતિજ્ઞાન થતા અલિપ્રગ્રાહી અવગ્રહ, અમિગ્રાહી હા, અલિપ્રગ્રાહી અપાય અને અમિગ્રાહી ધારણા કહેવાય.
(૭)અનિશ્રિતગ્રાહી - દિગંબર આમ્નાયમાં નિ:શબ્દ છે] અનિશ્રિત એટલે નિશાની-લિંગ કે ચિત્રહિત પણે જ્ઞાન થવું તે. લિંગ દ્વારા અપ્રમિત અથવા હેતુ દ્વારા અનિર્ણાત વસ્તુ એટલે અનિશ્રિતગ્રાહી.
જેમકે ધ્વજાને જોયાવિનાજઆમંદિરછેએમજાણી શકે અથવા શીત-કોમળવગેરે સ્પર્શચિહ્નો સિવાય જ આ જૂઇના સુલો છે તેમ જાણી શકે તેને અનિશ્રિતગાહી કે અલિંગાહી અવગ્રહ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org