Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જો સઘળા પર્યાયોતથા તેથકી દ્રવ્યોને જાણવા હશે તો ઇન્દ્રિય અનિન્દ્રિયથી પર જવાનું રહેશે. કેવળ આત્મ સાપેક્ષ જ્ઞાન જ આવો માહિતી પ્રકાશ આપી શકે, તે માટે મતિજ્ઞાનને બદલે કેવળજ્ઞાનની પ્રાપ્તિ જરૂરી છે.
OOO OOOO (અધ્યાયઃ ૧ સૂત્ર : ૧૮ U [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર ના અવાન્તર ભેદને જણાવે છે. અથવા અવગ્રહઉપયોગ વિષયની વિશેષતા જણાવે છે.
U [2] સૂત્ર મૂળઃ-વ્ય%નાવBE: U [3]સૂત્ર પૃથક-વ્યંગસ્થ મવપ્રદ:
U [4] સૂત્રસાર-ઉપકરણેન્દ્રિયઅનેવિષયનો પરસ્પર સંબંધથતાં અત્યંત અવ્યકત જ્ઞાન થાય છે તેને વ્યંજનાવગ્રહ કહે છે.
બીજું વ્યંજનનો અવગ્રહ જ થાય છે. ઈહા-અપાય કે ઘારણા થતા નથી. U [5] શબ્દજ્ઞાનઃવ્યાનાWદ - અવ્યકત-અપ્રગટ અર્થના અવગ્રહ ને વ્યંજનાવગ્રહ કહેછે. અવપ્રાં-સૂત્રઃ૧પમાં આ શબ્દ કહેવાઈ ગયો છે.
[6]અનુવૃત્તિ-કોઈ સ્પષ્ટ અનુવૃત્તિ નથી.
[7]અભિનવટીકા-અવગ્રહ બે પ્રકારે કહેલા છે. (૧) અર્થાવગ્રહ (૨)વ્યંજનાવગ્રાહ. જેમાં અર્થાવગ્રહ પૂર્વસૂત્રમાં જોયો આ સૂત્ર વ્યંજનાવગાહનામક ભેદનું વર્ણન કરે છે.
સિધ્ધસેનીય ટીકામાં તેની વ્યાખ્યા કરતાં લખ્યું કે “જેના વડે અર્થ પ્રકાશીત થાય છે. વ્યmતે તે વ્યંજન” કહેવાય છે. જેમ દીવા વડે (દીવાના પ્રકાશ વડે) ઘડો જણાય (ઓળખાય) છે તેમ અહીં વ્યંજન વડે અર્થ પ્રકાશીત થાય છે.
વ્યંજનની બીજી વ્યાખ્યાસંશ્લેષરૂપકહી છે. ઉપકરણ ઇન્દ્રિયસ્પશનઆદિનો સ્પર્શાદિ આકારથી પરિણત પુદ્ગલ દ્રવ્યોની સાથે જે પરસ્પર સંશ્લેષ” તે વ્યંજન. તેનો જ અવગ્રહ ते व्यंजनस्यावग्रहः
જ વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૧૯૪માં કહ્યું वंजिज्जइ जेणत्यो घडोव्व दीवेण वंजणंतंच उवकरणिंदिअद्दाइ परिणओ दव्व संबंधो
પૂર્વે વ્યાખ્યા કર્યા મુજબ જ આ શ્લોકનો અર્થ પ્રગટ કરતાં શ્રીમા હરિભદ્રિસુરિજી જણાવે છે કે-જેમ દીવા વડે ઘડો પ્રકાશે છે (ઓળખાય છે) તેમ વ્યંજન વડે અર્થ પ્રકાશાય છે.
બીજી વ્યાખ્યામાં વ્યંજન એટલે ઉપકરણ ઇન્દ્રિયનો શબ્દાદિ વિષયમાં પરિણત દ્રવ્ય સંબંધ.
જ સ્પર્શનાદિ ઉપકરણ ઇન્દ્રિય સાથે સંબંધિત સ્પર્શનાદિ આકાર પરિણત યુગલોને વ્યંજન કહે છે. તેનું ગ્રહણ કરવું તે વ્યંજનાવગ્રહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org