Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જો ઇન્દ્રિયો શુભમાં જ પ્રવર્તશે તો તેના ઈહા-અપાય-ધારણા થતા સંખ્યાત-વર્ષ સુધી તે ધારણા આત્મા કરી શકશે.
I J S T U T US
(અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૯) I [1]સૂત્રહેતુ- વ્યંજનાવગ્રહ કઈ ઈન્દ્રિયમાં થાય છે અને કઈ ઈન્દ્રિયમાં થતો નથી તે આ સૂત્ર દર્શાવે છે. || [2] સૂત્ર મૂળ - વધુનિક્રિયામ
0 [3]સૂત્રપૃથક- વ: મનદ્રિયામ્યમ્ U [4] સૂત્રસાર:-ચક્ષુ અને મન વડે [વ્યંજનાવગ્રહ થતો નથી. I [5]શબ્દજ્ઞાનઃવધુ: આંખ અથવા નેત્ર નામક ઇન્દ્રિય. નિદ્રિય-મન
-નહીં નકાર અર્થ સૂચવે છે. U [6]અનુવૃત્તિ વૈજ્ઞાવાદ:
[7]અભિનવટીકા* ચક્ષુરિન્દ્રિય અને અનિન્દ્રિય[એટલે કે મન નાવિષયભૂતદ્રવ્યોને-પદાર્થોને તે બે ઇન્દ્રિય સ્પર્યા વિના જ પોતપોતાના વિષયોને જાણી શકે છે. તેથી ચહ્યું અને મનનો વ્યંજનાવગ્રહરૂપ મતિજ્ઞાનોપયોગ હોતો નથી. પણ અર્થાવરહાદિક રૂપચાર મતિજ્ઞાનોપયોગ જ પ્રવર્તે છે.
ચકું અને મનના પણ ઘણા અવ્યકત વિષયો જ્ઞાનોપયોગમાંથી પસાર થાય છે કે જેના સ્પષ્ટ બહા-અપાય-ધારણા થતા નથી.
પરંતુ અહીં ઇન્દ્રિયો સાથે સ્પર્શ પામતાવિષયદ્રવ્યોનેજ વ્યંજનકહ્યા છે. તેથી મન અને ચક્ષના વ્યંજનાવગ્રહો સંભવતા નથી. જો આ બે ઇન્દ્રિયોનો અવાહ થાય તો સીધો અર્થાવગ્રહ જ થાય.
ક આ રીતે સ્પર્શન-રસન-પ્રાણ અને શ્રોત્રને પાંચ ઉપયોગ પ્રવર્તે છે પણ ચહ્યું અને મનનો વ્યંજનાવગ્રહ નહીં થતો હોવાથી આ બે ઇન્દ્રિયોને તો ચાર-ચાર ઉપયોગ પ્રવર્તે છે.
જ જુદી જુદી ઇન્દ્રિયોની બે પ્રકારે જુદીજુદી શકિત હોય છે. (૧) પ્રાપ્યકારી વિષયો પ્રહણ કરવાની (૨)અપ્રાપ્યકારી વિષયો ગ્રહણ કરવાની.
અપ્રાપ્યકારી પદાર્થને અવગ્રહવાની શકિતવાળી ઇન્દ્રિયોને વ્યંજનાવગ્રહ થતો નથી જયારે પ્રાપ્યકારી પદાર્થને અવગ્રહવાની શકિતવાળી ચાર ઈન્દ્રિયોનો વ્યંજનાવગ્રહથાયછે.
* ચહ્યું અને મન એ બંને અપ્રાપ્યકારી ઇન્દ્રિયો છે કેમ કે ચક્ષુને દ્રશ્ય પદાર્થો સ્પર્શી શકતા નથી અને મનને ચિંતનીય પદાર્થો સ્પર્શી શક્તા નથી. બંને ઇન્દ્રિય દૂરથી જ તે પદાર્થોનું જ્ઞાન મેળવે છે.
જેમ કે સળગતા અંગારા જેવા ગરમ પદાર્થે સ્પર્શીને જ જો આંખ જોઈ શકતી હોત અને મન એ રીતે જ વિચારી શકતું હોય તો તો ચક્ષુ અને મન બંને બળી જ જવા જોઈએ. પણ તેમ બનતું નથી. કારણ કે અરીસામાં પડતા પ્રતિબિંબની માફકતેબને દૂરથી જ પોતાના વિષયોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org