Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૬
૩૩
જ અનુયોગ દ્વારસૂત્ર ૮ [9પદ્યઃ(૧) નામ સ્થાપના દ્રવ્ય ભાવે સાત તત્ત્વ વિચારણા
નિક્ષેપ સંખ્યા ચાર કહી છે સર્વભાવે ભાવવા. દ્રવ્યથી જીવ દ્રવ્ય નથી ને છે વળી ઉપચારથી ગુરુ ગમદ્વારા જ્ઞાનધારા જાણવી બહુ પ્યારથી. નામ સ્થાપન દ્રવ્ય ભાવરૂપ જે છે ચાર નિક્ષેપ તો સર્વતત્ત્વ તથા જ અર્થ સઘળાં તે જાણવા સાધન તો જે છે નામ પરંપરાગત છતાં નિર્ગુણી નિક્ષેપને
આરોપેલ જ સ્થાપના પ્રથમ છે ભાવોથી છે દ્રવ્ય તે. U [10] નિષ્કર્ષ - આ સૂત્ર દ્વારા આ રીતે બધાં તત્ત્વોના નિક્ષેપોનું જ્ઞાન મેળવી કે તત્સંબંધિ વિચારણા કરતા વ્યવહારથી નામ અને સ્થાપનાને જાણવા-પ્રમાણ માની તે રીતે વર્તન કરવું અને નિશ્ચયથી ભાવ નિલેપને જાણવો.
જેના પરિણામે જીવન વ્યવહાર કેમ ચલાવવો અને લક્ષ્ય શું રાખવું તેનું જ્ઞાન થશે. જેમ કે ભગવંતનું સ્મરણ નામનિલેપાથી થશે. વંદનાદિભક્તિ સ્થાપના નિક્ષેપ સામે થશે. પણ તે સ્વરૂપની પ્રાપ્તિમાં ભાવ નિલેપાની સમજ થકી શુધ્ધ આત્મ દ્રવ્ય પ્રગટાવવું તે નિશ્ચય સમજ રહેશે.
_ _ _ _ _ (અધ્યાયઃ ૧ સુત્ર:૬) [1]સૂત્રતુ-જીવાદિતત્ત્વોને જાણવા માટેના ઉપાયોઅથવા સાધનો આ સૂત્રમાં દર્શાવાયા છે. [2]સૂત્ર મૂળઃ-પ્રાગનયામ:
[3]સૂત્ર પૃથક પ્રમાણ ન. અધિામ: U [4] સૂત્રસાર-પ્રમાણ અને નયોવડે તિત્ત્વોનો અધિગમ એટલે કે બોધ થાય છે.
5] શબ્દજ્ઞાન - પ્રમાણ-જેના વડે પદાર્થનો યર્થાથ બોધ થાય તે. નય-પદાર્થનો કોઈ એક ચોકકસ અંશ ને જણાવતો પક્ષ
પાન-બોધ, જ્ઞાન 1 [Gઅનુવૃત્તિ-ગીવાળીવાવેવન્યસંવનિર્નામોલાસ્તિત્વમ્
1 [7]અભિનવટીકા- જે જીવાદિ પદાર્થોના તત્ત્વને જાણ્યા-જેનો ન્યાસ-નિક્ષેપ સમજયા તેનો વિસ્તારથી અધિગમ પ્રમાણ અને નય દ્વારા થાય છે.
પ્રમાણ અને નય બને જ્ઞાનસ્વરૂપ છે. કેમકે જેનાથી વસ્તુનો નિર્ણયાત્મક બોધ થાય તેને જ્ઞાન હે છે. પ્રમાણ અને નય દ્વારા કોઈ પણ વસ્તુનો નિર્ણાયત્મક બોધ થઈ શક્તો હોવાથી તેને જ્ઞાન
અ. ૧/૩ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org