________________
स्याद्वादमंजरी
(टीका) तथा यत एव जिनम् , अत एवातीतदोषम् , रागादिजेतृत्वाद् हि जिनः । न चाजिनस्यातीतदोषता । तथा यत एवाप्तमुख्यम् अत एवाबाध्यसिद्धान्तम् । आप्तो हि प्रत्ययित उच्यते । तत आप्तेषु मुख्यं श्रेष्ठमाप्तमुख्यम् , आप्तमुख्यत्वं च प्रभोरविसंवादिवचनतया विश्वविश्वासभूमित्वात् । अत एवाबाध्यसिद्धान्तम् । न हि यथावजूज्ञानावलोकितवस्तुवादी सिद्धान्तः कुनयैर्वाधितुं शक्यते । यत एव स्वयम्भुवम् अत एवामर्त्यपूज्यम् । पूज्यते हि देवदेवो जगत्त्रयविलक्षण लक्षणेन स्वयसम्बुद्ध त्वगुणेन सौधर्मेन्द्रादिभिरमत्यै रिति । अत्र च श्रीवर्द्धमानमिति विशेषणतया यद् व्याख्यातं तदयोगव्यवच्छेदाभिधानप्रथम-द्वात्रिंशिकाप्रथमकाव्यत्तीयपादवर्तमानं "श्रीवर्द्धमानाभिधमात्मरूपम्" इति विशेष्यवतमानं बुद्धौ संप्रधार्य विज्ञेयम् । तत्र हि आत्मरूपमिति विशेष्यपदम् , प्रकृष्ट आत्मा आत्मरूपस्तं परमात्मानमिति यावत् । आवृत्त्या वा विशेषणमपि विशेष्यतया व्याख्येयम् ॥ इति प्रथमवृत्तार्थः ।
(અનુવાદ) ભગવાન જિન છે માટે જ દેષરહિત છે. રાગાદિના વિજેતા હોવાથી જિન કહેવાય જે. જે જિન ન હોય તે દેષરહિત ન હોય. ભગવાન આપ્તોમાં મુખ્ય છે. માટે એમના સિદ્ધાન્ત-અબાધિત છે. જે વિશ્વાસ એગ્ય હોય તે આપ્ત કહેવાય; માટે જે આખોમાં મુખ્ય-શ્રેષ્ઠ હોય તે આપ્તમુખ્ય ગણાય. ભગવાનનાં વચનમાં કઈ વિસંવાદ ન હોવાથી તથા બધા પ્રાણીઓના વિશ્વાસભુત હેવાથી ભગવાન આપ્તમુખ્ય છે, માટે ભગવાનના સિદ્ધાન્ત અબાણ કહેવાય છે. જે પ્રકારે પદાર્થ જ્ઞાનમાં દેખાય છે, તેને તેજ પ્રકારે કહેવામાં સિદ્ધાન્તને કુન દ્વારા બાધા ન આવે. ભગવાન સ્વયંભૂ છે માટે જ દેને વંદનીય છે. ત્રણે લેકમાં વિલક્ષણ સ્વયંસંબુદ્ધત્વ ગુણવાળા હેવાના કારણે દેવાધિદેવ (શ્રી વર્ધમાન) સૌધર્મેન્દ્રાદિ દેવેથી પૂજાય છે.
આ લેકમાં શ્રી રમાનામામા' વિશેષ્ય, કે જે એચગવ્યવચ્છેદકાત્રિશિકાના પ્રથમ લેકનું તૃતીય ચરણ છે, તેની સાથે શ્રી વર્તમા” વિશેષણને સંબંધ જોડવાનું છે. બત્રીશીમાં “ગાર્મ' વિશેષ્યપદ છે, પ્રકૃષ્ટ આત્મા એ આત્મરૂપ; તે પરમાત્માની હું સ્તુતિ કરીશ, અથવા પ્રસ્તુત લેકમાંના શ્રી વદ્ધમાન પદને પ્રથમ વિશેષણ રૂપે ગ્રહણ કરીને પુનઃ તેજ પદની આવૃત્તિ કરીને વિશેષરૂપે તેની વ્યાખ્યા કરવી. આમ કરવાથી અગવ્યવચ્છેદિકામાંથી “શ્રી વર્તમાન' એ પદને બુદ્ધિસ્થા કરવાની જરૂર નહીં રહે.
આ પ્રમાણે પ્રથમ કલેકનો અર્થ છે.