________________
અન્યયોનન્ય. ઢા. જો શ્
११
(૪) અમર્ત્ય પૂજ્ય-આ ચાર વિશેષણૢાની સાથે હેતુ-હેતુમદ્દ (કારણ અને કા રૂપે) ભાવે કરી શકાય, તે આ પ્રમાણે—
ભગવંત સંપૂણ કર્મોના નાશથી ઉત્પન્ન થનારી અનંત ચતુષ્ટયની લક્ષ્મીથી વૃદ્ધિંગત છે તેથી જ અનન્ત વિજ્ઞાનના ધારક છે. જો કે વ માનસ્વામીને અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી સા એક સમાન રહે છે, તેમાં ઘટ-વધ નથી થતી, તે પણ તે લક્ષ્મી સદા એકસમાન રહેવાના કારણે તેમનામાં વધુ માનપણાને ઉપચાર કરવામાં આવ્યેા છે. જો
શ્રી વંમાન-વિશેષણથી અનન્તવિજ્ઞાન અનન્ત ચતુષ્ટયમાં ગર્ભિત રીતે આવી જાય છે, તે। પણ અનંત વિજ્ઞાનથી જ થવા પર ઉપકાર થાય છે અને પરેપકાર માટે જ ભગવંતની પ્રવૃત્તિ હાય છૅ, માટે અનન્ત વિજ્ઞાનને ખીજા ત્રણ અનંતા કરતાં જુદું, આચાય ભગવંતે કહ્યું છે,
( टीका ) ननु यथा जगन्नाथस्यानन्तविज्ञानं परार्थ तथानन्तदर्शनस्यापि केवलदर्शनापरपर्यायस्य पारार्थ्यमव्याहत मेत्र, केवलज्ञान केवलदर्शनाभ्यामेव हि स्वामी क्रमप्रवृत्तिभ्यामुपलब्धं सामान्यविशेषात्मकं पदार्थसार्थं परेभ्यः प्ररूपयति, तत्किमर्थं भोपात्तम् ? इति चेत् उच्यते,
विज्ञानशब्देन तस्यापि संग्रहाददोषः ज्ञानमात्राया उभयत्रापि समानत्वात् । य एव हि अभ्यन्तरीकृतसमताख्यधर्मा विषमताधर्मविशिष्टा ज्ञानेन गम्यन्तेऽर्थाः त एव अभ्यन्तरीकृत विषमताधर्माः समताधर्मविशिष्टा दर्शनेन गम्यन्ते, जीवस्वाभाव्यात् । सामान्यप्रधानमुपसर्जनीकृतविशेषमर्थग्रहणं दर्शनमुच्यते । तथा प्रधानविशेषमुपसर्जनीकृत सामान्यं च ज्ञानमिति ।
( અનુવાદ)
શંકા : જેવી રીતે જગન્નાથ પ્રભુનું અનંતજ્ઞાન પરાપકાર માટે, તેવી રીતે અનન્ત દર્શોન-કેવળ દર્શનની પરોપકારિતાના પશુ કેાઈ અપલાપ ન કરી શકે; કારણ કે કેવળ જ્ઞાન અને કેવળદશન વડે જ સ્વામી જાણેલા પદાર્થોના સમુહને ખીજાઓ સમક્ષ પ્રરૂપે છે; તેા અહી કેવળ દનના ઉલ્લેખ કેમ નથી કર્યાં?
સમાધાન : અન તજ્ઞાનમાં ‘જ્ઞાન ' શબ્દથી અન તદ્દન પણ સમાઇ જાય છે, કારણ કે બંનેમાં જ્ઞાનની માત્રા સમાન છે, જે પદાર્થ સામાન્ય ધર્મને ગૌણ કરીને, વિશેષ ધર્મો સહિત ‘જ્ઞાન’ દ્વારા જણાય છે તે જ પદ્મા વિશેષધમાંની ગૌણુતા પૂર્વક સામાન્ય ધર્માસહિત ‘ દન' દ્વારા જાણી લેવાય છે. જ્ઞાન અને દન અને જીવના સ્વભાવ છે.
પ્ર. દશન કેને કહે છે?
ઉ, સામાન્યની પ્રધાનતા પૂર્વક વિશેષની ગૌણુતા સહિત પદાને જાણવેા તે દન, પ્ર. જ્ઞાન કેાને કહે છે ?
ઉ. વિશેષની પ્રધાનતાપૂર્વક સામાન્યની ગૌણુતા સહિત પદાને જાણવા તે જ્ઞાન
કહેવાય.