________________
જિનેશ્વરના યથાર્થ સ્વરૂપમાં પોતાને અનહદ અને નિર્મળ રાગ અને ભક્તિ પ્રદર્શિત કર્યો છે.
અન્યાગદ્વાત્રિશિકામાં અન્ય મતાવલમ્બીઓની ત્રુટિઓને નિષ્પક્ષ વર્ણવીને પ્રતિપક્ષે વીતરાગ શાસનમાં એવી ત્રુટિઓનું લેશ પણ દર્શન થતું નથી, વિગેરે જણાવવા દ્વારા એકાન્તવાદને નિરાસ અને અનેકાન્તવાદની મહત્તા વર્ણવી છે.
અર્થાત અગમાં જિનશાસનને મેક્ષ થતાં સુધી કદી પણ વિગ ન થાય અને અન્યયોગમાં અન્યદર્શન નને કદાપિ વેગ (રાગ) ન થાય એવી પોતાની ભાવના
સ્તુતિ દ્વારા વ્યક્ત કરી છે. આ સ્તુતિઓના બળે જીવમાં ભવભવ જૈન શાસનની પ્રાપ્તિ થાય તે શ્રી જૈનશાસન અને જિનેશ્વરે પ્રત્યે અવિહડ રાગ પ્રગટ થાય છે, જેના બળે જીવ વીતરાગ બની શકે છે.
એમ અનેક આત્મપકારક ગ્રન્થને આ પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવ્યું છે, જે વાચક સ્વયં પઠન કરવાથી સમજી શકે તેમ છે.
પુસ્તકનું નામ “સ્વાધ્યાય ગ્રન્થ સન્દહ રાખવામાં એ આશય છે કે આ ગ્રન્થ કેવળ ગોખી જવા પુરતા નથી, પણ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા રૂપ પાંચ પ્રકારે તેને આપાગી બનાવવા માટેના છે. કેવળ જાણવા માટે કરેલું પઠન પાઠન આત્મપકારક બનતું નથી, પણ જીવનનું સાધન બનાવવાના ધ્યેયથી મેળવેલું જ્ઞાન આત્મહિત કરે છે, એ એક