________________
માને વર્ણવવા માટે શબ્દો અકિચિત્કર છે.
૬-શીલાફ઼ગથ વિગેરે ૨૧ રથા-આ રચેનું કોષ્ટક બનાવતાં રથના આકાર બને છે માટે સાહિત્યમાં તે રથના નામે પ્રસિદ્ધ છે. એમાં શીયળ આદિની આરાધના કરવા માટે પ્રત્યેક રથની અઢાર હજાર ગાથાઓ મનાવવાના અને તેના સ્વાધ્યાય કરવા માટેના ઉપાય બતાવ્યા છે, એ રીતે ગાથાઓ બનાવતાં ચિત્તની એકાગ્રતા સધાય છે અને તે તે પ્રકારે અઢાર હજાર વાર તે તે આરાધકાને પ્રણામ કરવાથી આત્મામાં તે તે ગુણની આરાધના કરવા માટેતુ' આત્મબળ પ્રગટ થાય છે.
૭–ગુણસ્થાનક્રમારાહ એના રચિયતા સરિ પુરન્દર શ્રીરત્નશેખરસૂરિજી સમર્થ જ્ઞાની છે. આ ગ્રન્થમાં તેઓએ આત્માની પ્રથમ ભૂમિકાથી થતા ગુણાના વિકાસ, જેને જૈન પરિભાષામાં ‘ગુણસ્થાનક' કહેવાય છે તેના ક્રમ બતાવેલા છે. માત્ર ૧૩૬ ક્ષેાકેામાં એ વિષયને સચાટ રીતે વર્ણવ્યો છે. કર્મગ્રન્થાદિમાં કહેલી કાઈ કાઈ ખાખતમાં તે જુદા પડતા દેખાય છે પણ એમાં તેઓની અપેક્ષા છે, એને સમજવાથી મતભેદ રહેતા નથી. કના વિષયને ટુંકમાં મનન, ચિન્તન કરવા માટે આ કૃતિ ખૂબ ઉપયોગી છે.
૮-હૃદયપ્રદીપ ષત્રિશિકા એના રચનાર કોઈ સમ પૂર્વાચાર્યાં છે. માત્ર છત્રીશ કાળ્યામાં હૃદયમાં પ્રકાશ પાથરી શકે તેવા ઉપદેશ એમાં ગૂ ંથેલા છે. આધ્યાત્મિક વિકાસ માટે તે ઘણેા ઉપકારક છે, કહી શકાય કે જ્ઞાનના