________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું તે મેહ તણે વશ પડીએ, તે તે સબળ મોહને હણુઓ; હું તે ભવ સમુદ્રમાં ખુંચો, તું તો શિવમંદિરમાં પહોંચ્યો છેસુણે છે ૪ કે મારે જન્મ મરણને જેરે, તે તે તે તેને રે; મારે પાસે ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ છે સુણે છે ૫ કે મને માયાએ મૂક્યો પાશી, તું તે નિરબંધન અવિનાશી; હું તે સમકિતથી અધૂરે, તું તે સકળ પદારથે પૂરે સુણે છે ૬ મારે તે છે પ્રભુ તુંહી એક, ત્યારે મુજ સરીખા અનેક હું તે મનથી ન મૂકું માન, તું તો માનરહિત ભગવાન સુ છે ! મારૂં કીધું કશું નવિ થાય, તું તો રંકને કરે છે રાય; એક કરે મુજ મહેરબાની, મારો મુજરો લેજે માની છે સુણે છે. ૮ મે એક વાર જે નજરે નિરખે, તો કર મુજને તુજ સરીખે; જે સેવક તુમ સરીખ થાશે, તે ગુણ તમારા ગાશે ! સુણે છે ૯ ભવ ભવ તુમ ચરણોની સેવા, હું તે મારું દેવાધિદેવા; સામું
For Private and Personal Use Only