________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન મે તુમે તે છે ૭ | ઈત્યાદિ જિન બિંબ નિહાળી, સાંભળી સિદ્ધની શ્રેણ; ઉત્તમ ગિરિવર કેણી પેરે વિસરે, પદ્મવિય કહે જેણ તમે તે છે ૮
[ ૧૮ ] અબ તે પાર ભયે હમ સાધે !, શ્રી સિદ્ધાચલ દરસ કરી રે ! અબ તે છે એ ટેકો આદિ જિનેશ્વર મહેર કરી અબ, પાપ પડેલ સબ દૂર ભયે રે; તન મન પાવન ભવિજન કેરો, નિરખી જિનંદ-ચંદ સુખ થયે રે ! અબ તે છે ૧ છે પુંડરીક પમુહ મુનિ બહુ સિયા, સિદ્ધક્ષેત્ર હમ જાય લો રે પશુ પંખી જિહાં નિકમે તરીયા, તે હમ દઢ વિસવાસ ગ્રો રે | અબ તો છે જે તે જિન ગણધર અવધિ મુનિ નાહી, કિસ આગે મેં પિકાર કરૂં રે; જેમ તેમ કરી વિમલાચલ ભે, ભવસાયરથી નાહી ડરું રે છે અબ તે છે ૩છે દૂર દેશાંતરમેં હમ ઉપને, કુગુરૂ કુપંથકે જાલ પ રે;
For Private and Personal Use Only