SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન મે તુમે તે છે ૭ | ઈત્યાદિ જિન બિંબ નિહાળી, સાંભળી સિદ્ધની શ્રેણ; ઉત્તમ ગિરિવર કેણી પેરે વિસરે, પદ્મવિય કહે જેણ તમે તે છે ૮ [ ૧૮ ] અબ તે પાર ભયે હમ સાધે !, શ્રી સિદ્ધાચલ દરસ કરી રે ! અબ તે છે એ ટેકો આદિ જિનેશ્વર મહેર કરી અબ, પાપ પડેલ સબ દૂર ભયે રે; તન મન પાવન ભવિજન કેરો, નિરખી જિનંદ-ચંદ સુખ થયે રે ! અબ તે છે ૧ છે પુંડરીક પમુહ મુનિ બહુ સિયા, સિદ્ધક્ષેત્ર હમ જાય લો રે પશુ પંખી જિહાં નિકમે તરીયા, તે હમ દઢ વિસવાસ ગ્રો રે | અબ તો છે જે તે જિન ગણધર અવધિ મુનિ નાહી, કિસ આગે મેં પિકાર કરૂં રે; જેમ તેમ કરી વિમલાચલ ભે, ભવસાયરથી નાહી ડરું રે છે અબ તે છે ૩છે દૂર દેશાંતરમેં હમ ઉપને, કુગુરૂ કુપંથકે જાલ પ રે; For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy