________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માત તું તાત તું શ્રાત તું દેવ તું, દેવ દુનિયામાં જે ન વહાલે શ્રી શુભવીર જગ જીતડકે કરે, નાથજી કં નયણે નિહાલે છે સાર છે ૭ .
અંતરજામી સુણ અલસર, મહિમા ત્રિજગ તુમારશે, સાંભળીને આવ્યો. તીરે, જન્મ મરણ દુખ વારે છે સેવક અરજ કરે છે રાજ! અમને શિવસુખ આપે છે ૧ મે સહુકોનાં મન-વંછિત પૂરે, ચિંતા સહુની ચૂરોએહવું બિરુદ છે રાજ! તમારું, કેમ રાખે છે દૂર? સેવક ૨ સેવકને વલવલતે દેખી, મનમાં મહેર ન ધરશે; કરૂણાસાગર કેમ કહેવાશે ? જે ઉપકાર ન કરશે તે સેવક
૩ લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિશણ દીજે; ધુંઆડે ધી(રી)જુ નહિ સાહિબ, પેટ પડ્યાં પતિએ
સેવક છે ૪ શ્રી શંખેશ્વર મંડન સાહિબ, વિનતડી અવધારે કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવ સાયરથી તારે તે સેવક0 મા ૫
For Private and Personal Use Only