Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 539
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેગી, સેવન પુરિસ કીધએમ એણે મંત્ર, કાજ ધણુનાં સિદ્ધ છે ૭ . એ દશ અધિકાર, વીર જિણેસર ભાગે; આરાધન કરે વિધિ, જેણે ચિત્તમાંહી રાખે, તેણે પાપ પખાળી, ભવભય દૂર નાંખે; જિન વિનય કરતાં, સુમતિ અમૃત રસ ચાખ્યો છે ૮ હાલ-આઠમી. ( નમે ભવિ ભાવશું-એ દેશી. ) સિદ્ધારથ રાય કુલ-તિલ એ, ત્રિશલા માત મલ્હાર તે; અવનીતલે તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર - જિન વીરજી એ ૧ મેં અપરાધ કર્યા ઘણું એ, કહેતાં ન લહુ પાર તો; તુમ ચરણે આવ્યા ભણી એ, જે તારે તે તાર છે જયો . ૨ આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખશે. એ. તે કેમ રહેશે લાજ? | જ૦ | ૩ | કરમ અલજણ આકરાં એ, જન્મ મરણ જંજાળ તે છું એહથી ઉભો એક છેડાવ દેવ ! દયાલ! છે જયાર 8 આજ મારથ મુજ ફક્યા એ, નાઠાં દુઃખ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564