Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 542
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૧ : 3: પાપ અઢારે જીવ પરિહરો, અરિહંત સિદ્ધની સાખે, આલાયાં પાપ છુટીએ, ભગવત એણી પેરે ભાખેજી !! પાપ૦ ।। ૧ ।। આશ્રવ કષાય દાય અંધના, વળી કલહ અભ્યાખાનાજી; રતિ અરતિ પૈશૂન્ય નિંદના, માયામેાસ મિથ્યાતાજી ! થા૫૦ ૫ ૨૫ મન વચન કાયાએ જે કર્યાં, મિચ્છામિ દુ તેહાજી; ગણી સમયસુંદર એમ કહે, જૈનધર્મીના મ` એહાજી ૫ પાપ૦ । ૩ । : ૪ : ધન્ય ધન્ય તે દિન મુજ ક્યારે હારશે, હું પામીશ સંજય સુો; પૂર્વ ઋષિપ ંથે ચાલશે, ગુરૂ વચને પ્રતિમુદ્દોજી । ધન્ય૦ ૫ ૧ ! અંત પ્રાંત ભિક્ષા ગૌચરી, રણ વને કાઉસગ્ગ રહીશુંજી; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સુદ્ધો ધરણુંજી ॥ ધન્ય૦ !! ૨ ૫ સંસારના સંકટ થકી હું, છુટીશ જિનવચને અવધારાજી; ધન્ય ધન્ય સમયસુંદર તે ઘડી, તે હું પામીશ ભવને પારેાજી ધન્ય૦૫ ૩૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564