Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦ પપે તે પરખે નહિ, દદ કીધે દૂર લલ્લાશું લાગી રહ્યો, અને ખડે હજાર. ૭ સમકિત પામે છવને, ભવ ગણતીય ગણાય; જે વળી સંસારે ભમે, તે પણ મુફતે જાય. ૮ સમકિત વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય; સમકિત વિણ સંસારમાં, અરહે પર અથડાય. ૪ વીર-જિનેશ્વર સાહિબે, ભમિ કાળ અનંત પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત. ૧૦ જ્ઞાન સમું કઈ ધન નહિ, સમતા સમું નહિ સુખ; જીવિત સમ આશા નહિ, લોભ સમું નહિ દુઃખ. ૧૧ સ્વામીના સગપણ સમું, અવર ન સગપણ કેય; ભક્તિ કરે સ્વામી તણી, સમકિત નિર્મળ હેય. ૧૨ પુણીયા શ્રાવકને નમું, વીરે વખાણ્યો જેહે; દેકડા સાડા બારમાં, સ્વામી ભક્તિ કરેલ. ૧૩ વિઘ ટળે તપગુણ થકી, તપથી જાય વિકાર; પ્રશંસે તપ-ગુણ થકી, વીરે ધને અણગાર. ૧૪
For Private and Personal Use Only

Page Navigation
1 ... 559 560 561 562 563 564