Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 559
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ એક રૂપે સરખી જેડ–ભરતો ૬ એક લાખ સહસ અાવીશ એ, વારંગના રૂપની આલી-ભરત છે શેર તુરંગમ સવિ મલી એ, કેડી અઢાર નિહાલીભરત | ૭ | ત્રણ કેડી સાથે વ્યાપારીઆ એ, બત્રીસ કેડી સુઆર-ભરત ને શેઠ સાર્થવાહ સામટા એ, રાય રાણને નહીં પાર-ભરત ને ૮ નવા નિધિ ચૌદ રણછ્યું એ, લીધે લીધો સવિ પરિવારભરત સંઘપતિ તિલક સોહામણું એ, ભાલે ધરાવ્યું સાર–ભરત છે , પગે પગે કર્મ નિકતા એ, આવ્યા આવ્યા આસન્ન જામ-ભરત ગિરિ દેખી લેચન કર્યા એ, ધન્ય ધન્ય શત્રુંજય નામભરત મે ૧૦ સેવન ફૂલ મુક્તાલે એ, વધાવ્યા ગિરિરાજ–ભરત. દીએ પ્રદક્ષિણા પાગથીએ એ, સિધ્ધાં સઘળાં કાજ–ભરત | ૧૧ છે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564