Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૭
ઢાળ–પાંચમી.
( કનક કમલ પગલાં હવે એ-એ દેશી. )
નયરી અયાખ્યાથી સંચર્યા એ, લેઈ લેઈ ઋદ્ધિ અશેષ-ભરતનૃપ ભાવડ્યુ. એ; શત્રુજય યાત્રા રંગભરે એ, આવે આવે ઉલટ અંગ-ભરત ૫૧ ॥ આવે આવે ઋષભના પુત્ર, વિમગિરિ યાત્રાએ એ; લાવે લાવે ચક્રવર્તિની ઋદ્ધિ-ભરત૦ા માંડળીક મુગટ--બદ્દ ઘણા એ, બત્રીશ સહસ નરેશ-ભરત ॥ ૨ ॥ ઢમ ઢમ વાજે છ દશ્યું છે, લાખ ચોરાશી નિશાન-ભરત૦ ૫ લાખ ચોરાશી ગજ તૂરી એ, રત્ને જડત પલાણુ-ભરત૫ ૩ ૫ લાખ ચોરાશી રથ ભલા એ, વૃષભ ધારી સુકુમાલ-ભરત । ચરણે ઝાંઝર સેાના તણાં એ, કાર્ટ સાવન ધુધરમાલ-ભરત૦ ૪૫ ખત્રીશ સહસ નાટક સહી એ, ત્રણ લાખ મંત્રી દક્ષ-ભરત ૫ દીવીધરા પાંચ લાખ કહ્યા એ, સાલ સહજ સંવે યક્ષ-ભરત૦ | ૫ । દશ કાડી આલબ-ધજાધરા એ, પાયક છન્નુ ક્રેડ-ભરત॰ । ચાસા સહસ અંતેફરી
For Private and Personal Use Only

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564