Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 560
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૯ સાંજના પ્રતિક્રમણ માદ સામાયિક પાળ્યા પછી ભાવવાની ભાવનાના ઘણે સ્થળે ખેલાતા દુહામાંના કેટલાક દુહા. અરિહંત અરિહંત સમરતાં, લાધે મુક્તિનું રાજ; જે નર અરિહંત સમરશે, તેહનાં સરશે કાજ. ૧ તાં બેસતાં ઉઠતાં, જે સમરે અરિહંત; દુઃખિયાનાં દુ:ખ ભાંજશે, લહેશે સુખ અનંત. ૨ આશ કરી અરિહંતની, ખીજી આશ નિરાશ; જેમ જગમાં સુખિયા થયા, પામ્યા લીલ વિલાસ. ૩ ચેતન તે ઐસી કરી, જૈસી ન કરે ક્રાય; વિષયારસને કારણે, સ`સ્વમે ખાય. ૪ જો ચેતાય તે ચેતજે, જે ખૂઝાય તો ખૂઝ; ખાનારા સૌ ખાઈ જશે, માથે પડશે તૂઝ. ૫ મુનિવર ચૌદ હજારમાં, શ્રેણિક-સભા મોઝાર; વીર-જિણ દે વખાણીયા, ધન્ય ધન્નો અણગાર ૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564