Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 557
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir IUNIIIIIIIIIINUMISHKIHIN બાળ-બ્રહ્મચારી લાગું પાય;બીજા જંબૂકુવરમહાભાગ રમણ આઠને કીધો ત્યાગ મારા ત્રીજા સ્થૂલભદ્ર સાધુ સુજાણ, કેશ્યા પ્રતિબોધી ગુણખાણકથાસુદર્શન શેઠ ગુણવંત, જેણે કીધે ભવને અંત ને ૩ પાંચમા વિજય શેઠ નર-નાર, શિયળ પાળી ઉતર્યા ભવપાર; એ પાંચને વિનતિ કરે, ભવ–સાય તે હેલા તરે છે ૪ Niat PUERTITHINNITIMI T RIANISMUNRERETUUS LINIE ધ-આ સ્તવના વળીને ઘણો ભાગ છપાઈE ગયા પછી કેટલાક ધર્મપ્રેમી જનની, નીચે રે આપવામાં આવતા સ્તવનને દાખલ કરવા માટે કે સૂચના થતાં છેવટના ભાગમાં પણ તેને સ્થાન ? આપવામાં આવ્યું છે. શ્રી નયસુન્દરજી કૃત–શત્રુંજય ઉદ્ધારની બાર હાળા છે તે પૈકીની આ પાંચમી ઢાળ છે. અને આ સ્તવનાવાળીના ૧૦૫ મા પેજમાં છપાયેલ-સાંભળી જિનવર મુખથી સાચું, આ તેની ચાથી ઢાળ છે. MODERNUIHIN IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIITE str ivinmiri Jvnnival IIIIIIIIIII For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564