Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૦ ચાર–શરણું
મુજને ચાર શરણાં હોજો, અરિહંત સિદ્ધ સુસાધુકેવલી ધર્મ પ્રકાશિ, રત્ન અમૂલખ લાધુજી છે મુજ છે ૧ ચઉ ગતિ તણું દુઃખ છેદવા, સમરથ શરણું હજી; પૂર્વે મુનિવર હુવા, તેણે શરણું કીધાં તેજી છે મુજ ૨ સંસાર માંહે, જીવને, સમરથ શરણું ચારેજી; ગણું સમયસુંદર એમ ભણે, કલ્યાણ મંગલકારે છે મુજ ૩ છે
લાખ રાશી જવ ખમાવીએ, મનધરી પરમ વિવેકછે; મિચ્છામિ દુક્કડ દીજીએ, જિન-વચને લહીએ ટેકેજી છે લાખ૦ મે ૧ સાત લાખ ભૂ દગ તેક વાઉના, દશ ચૌદ વનના ભેદોજી; ષ વિગલ સુર તિરિ નારકી, ચઉ ચઉ (ચઉ) ચઉદે નરના ભેદજી લાખ૦ ર મુજ વૈર નહી કેહશું, સહુશું મૈત્રી ભાવેજી; ગણી સમયસુંદર એમ કહે, પામીએ પુણ્ય પ્રભાવ છે લાખ૦ ૩
For Private and Personal Use Only

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564