________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯ છે ૫. સગી રે તારી એની કામિની, ઉભી ટગમગ જૂવે, તેનું પણ કાંઈ ચાલે નહિ, બેઠી ધ્રુસકે રૂવે છે એક રે ૬ વહાલાં તે વહાલાં શું કરે, વહાલાં વળાવી વળશે, વહાલાં તે વનનાં લાકડાં, તે તે સાથેજ બળશે એકરે છે હા નહિ વ્યાપે નહિ તુંબડી, નથી તરવાને આરે; ઉદયરતન પ્રભુ ! ઈમ ભણે, મને પાર ઉતારે છે એક રેડ છે ૮
આપ સ્વભાવની સજઝાય. આપ સ્વભાવમાં રે, અવધૂ સદા મગનમેં રહેના; જગત જીવ હે કરમાધીના, અરિજ કછુઆ ન લીના છે આ૫૦ ૧ તું નહીં કેરા કાઈ નહીં તેરા, ક્યા કરે મેરા મેરા તેરા હૈ સે તેરી પાસે, અવર સબ અનેરા છે આપ૦ ૨. વધુ વિનાશી તું અવિનાશી, અબ હૈ ઈનકા વિલાસી, વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકો વાસી છે આ૫૦ / ૩ રાગ ને રીસા દેય ખવીસા, એ તુમ દુઃખકા દીસા, જબ તુમ ઈનકું દૂર કરીસા, તબ તુમ જગકા ઈસા આ૫૦. ૪
For Private and Personal Use Only