Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 551
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિકી આશ સદા નિરાશા, એ હે જગજન પાસા વે કાટકું કરે અભ્યાસા, લહે સદા સુખવાસા આપ ને પા કબહીક કાછ કબહીક પાજી, કબહીક હુવા અપભ્રાજી; કબહીક જગમેં કીર્તિ ગાજી, સબ પુગલકી બાજી ! આપ૦ છે ૬ શુદ્ધ ઉપયોગ ને સમતા ધારી, જ્ઞાન ધ્યાન મનહારી, કર્મ કલંકકું દૂર નિવારી, જીવ વરે શિવ નારી છે આ૫૦ | ૭ | શરીર અને ધનની વિનશ્વરતાની સજઝાય. કાયા માયા દેનું કારમી-પરદેશી રે, કબહું અપની ન હોય-મિત્ર પરદેશી રે, ઈનકે ગર્વ ન કી–પર૦, છિનમેં દિખાવે છેહ-મિત્ર છે ૧ જેસે રંગ પતંગક–પર૦, છીનમેં ફીક હોય-મિત્ર છે મણિ માણેક મતી હીરલા–પર૦, ત્રાણ શરણ નહીં કાય-મિત્ર છે જે છે જિસ ઘર હય ગય ઘુમત–પર, હેતે છત્તીસ રાગ-મિત્રો સો મંદિર સૂનાં પડ્યાં-પ૦, બેસણ લાગા કાગ–મિત્ર છે ૩ મણિ માણેક મેતી પહેરતી-પરવ, રાજા હરિશ્ચંદ્ર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564