Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ કુની સજ્ઝાય.
સુખદુ:ખ સરજ્યાં પાનીએ રે, આપદ સંપદ હાય; લીલા દેખી પરતણી રે, રાષ મ ધરો કાય રે-પ્રાણી, મન નાણા વિખવાદ, એ તેા કર્મ તણા પરસાદ એ રે-પ્રા ના મ૦૫૧ ૫ ફળને આહારે વીઆ રે, બાર વરસ વન રામ; સીતા રાવણ લેઈ ગયા રે, કર્મી તણાં એ કામ રે-પ્રા૦ !! મ૦ ૫ ૨૫ નીર પાખે વન એકલા રે, મરણ પામ્યા રે મુકુંદ; નીચતણે ધર જળ વળ્યાં રે, શીર ધરી હુશ્ર્ચિંદ્ર -પ્રા૦ ॥ મ૦ ૫ ૩ ૫ નલે દમયતી પિરહરી રે, રાત્રિ સમય વન બાલ; નામ ઠામ કુલ ગાપવી ૩, નલે નિરવાલા કાલ –પ્રા૦ ૫ મ૦ ૩ ૪ ૫ રૂપે અધિક જગ જાણીએ રે, ચક્રી સનતકુમાર; વરસ સાતસે ભોગવી હૈ, વેદના વિવિધ પ્રકાર રે-પ્રા૦ ના મ૦ ॥૫॥ રૂપે વળી સુર સારિખા હૈ, પાંડવ પાંચ વિચાર; તે રણવાસે વયા હૈ, પામ્યા. દુઃખ સંસાર ર્પ્રા૦ ૫ ૨૦ ॥ ૬ ॥ સુર નર જસ સેવા કરે રે; ત્રિભુવનપતિ
For Private and Personal Use Only

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564