Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 546
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૫ પરિવાર છે સંવેગી સુંદર! બુઝ મા મૂઝ ગમાર છે ૧ | તારું કે નહિ પણ સંસાર, તું કેહનો નહિ નિરધાર છે સંવેગી . ર છે પંથ શિરે પંથી મળ્યા રે, કીજે કિણહીશું પ્રેમ; રાત્રિ વસે પ્રહ ઉઠી ચલે રે, નેહ નિવાહ કેમ ? સંવેગી ૩ જિમ મેળે તીરથે મેલે રે, જન જન વણજની ચાહ; કે ત્રો કે ફાયદો રે, લેઈ લેઈ નિજ ઘર જાય છે સંવેગી. | ૪ જિહાં કારજ જેહનાં સરે રે, તિહાં તે દાખે નેહ, સૂરીકાંતાની પરે રે, છટકી દેખાડે છે. સંવેગી. પા ચૂલણ અંગજ મારવા રે, કૂડું કરે જતુ-ગેહ; ભરત બાહુબલિ ઋજિયારે, જૂઓ જૂઓ નિજના નેહ છે સંવેગીશ્રેણિક પુત્રે બાંધીયો રે, લીધું વહેંચી રાજ; દુઃખ દીધું બહુ તાતને રે, દેખો સુતનાં કાજ || સંવેગીર છે ૭. ઈણ ભાવને શિવ–પદ લહે રે, શ્રી મરૂદેવી માય; વીર-શિષ્ય કેવલ લહ્યું રે, શ્રી ગૌતમ-ગણરાય છે સંવેગી. | ૮ | For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564