Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 537
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાચવ્યાં, એ સાતે ક્ષેત્ર છે ધન છે ૩ | પડિકમણાં સુપર કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન છે ધન ૪ધર્મકાર્ય અનુમોદિએ, એમ વારેવાર; શિવગતિ આરાધન તણે, એ સાતમો અધિકાર ધન છે પા ભાવ ભલે મન આણુએ, ચિત્ત આણી ઠામાં સમતા ભાવે ભાવીએ, એ આતમરામ ધન છે ૬. સુખ દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, ભોગવીયે સોય છે ધન ૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યનું કામ, છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ છે ધનવો ૮ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મને સાર; શિવગતિ આરાધન તણે, એ આઠમે અધિકાર છે ધન છે ૯ છે ઢાલ-સાતમી. ( રૈવતગિરિ હુઆ, પ્રભુનાં ત્રણ કલ્યાણક એ દેશી.) હવે અવસર જાણ કરી સંમેલન સાર; અણસણ આદરિયે, પચ્ચખી ચારે આહાર લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564