________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૫ હથિયાર તે; ભવ ભવ મેલી મૂકીયાં એક કરતાં છવ સંહાર તે છે ૬. પાપ કરીને પછી એ, જનમ જનમ પરિવાર તે જનમાંતર પહોંચ્યા પછી એ કોણે ન કીધી સાર તો હુ આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તે; ત્રિવિધ ત્રિવિધ સરાવીએ એ, આણી હૃદય વિવેક તે છે ૮ દુકૃત નિંદા એમ કરી એ, પાપ કરે પરિવાર તે; શિવગતિ આરાધન તો એ, એ છઠ્ઠો અધિકાર તે કે તે
ઢાલ-છઠ્ઠી. ( આધે મને જીવડાએ દેશી. ) ધન ધન તે દિન માહરે, હાં કી ધ; દાન શીયળ તપ ભાવથી, ટાળ્યાં દુત કમં ધન ૧૫ શેત્રુજાદિક તીર્થની, જે કીધી ત્ર; જુગતે જિનવર પૂછયા, વળી પડ્યાં પાત્ર છે ધન છે ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિગુહર જિનચત્ય, અસંઘ ચતુર્વિધ
૧-જ્ઞાન. ર-જિન મંદિર. ૩-જિન પ્રતિમા. ૪-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુસિંધ-એમ સાત ક્ષેત્ર.
For Private and Personal Use Only