________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઠેષ પશુન્ય તે છે ૭નિંદા કલહ ન કીજીએ-સા, કૂડાં ન દીજે આળ તે; રતિ અરતિ મિથા તજે-સા, માયા મેહ જંજાળ તે | ૮ ત્રિવિધ ત્રિવિધ વિસરાવીએ-સાઇ, પાપસ્થાન અઢાર તે; શિવગતિ આરાધન ત–સા, એ ચોથો અધિકાર તો છે ૯ !!
હાલ-પાંચમી. ( હવે નિસુણે ઈહાં આવીયા એ-એ દેશી.).
જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તે; કર્યા કર્મ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે છે ૧ ૫ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે શરણ ધર્મ શ્રી જિન એ, સાધુ શરણ ગુણવંત તે | ૨ અવર મહ સવિ પરિહરી એ, ચાર શરણું ચિત્ત ધાર તે; શિવગતિ આરાધન તણે એ, એ પાંચમે અધિકાર તે ૩ આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કેઈલાખ તે; આત્મ સાખે તે નિંદીએ એ, પડિકમિએ ગુરૂ સાખ તે છે ૪ મિથ્યામત વર્તાવીયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તે કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થામાં સત્ર તપો ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણું એ, ઘરંટી હળ
For Private and Personal Use Only